Liver Damage

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલાએ જણાવ્યું છે કે, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ જોયો હતો જેમાં એક ડોક્ટરે સોજો અને સાંધાના દુખાવાને દૂર...
World 
Copyright (c) Khabarchhe All Rights Reserved.