Poorva Chaudhary

પૂર્વા ચૌધરીના OBC પ્રમાણપત્ર વિવાદ પર RAS અધિકારી પિતાએ નિયમો જણાવીને સ્પષ્ટતા કરી

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા એ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને અઘરી પરીક્ષાઓમાંની એક છે. હનુમાનગઢ જિલ્લાના સંગરિયા વિધાનસભા મતવિસ્તારના બોલાવલી ગામની રહેવાસી પૂર્વા ચૌધરીએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024માં 533મો ક્રમ મેળવીને પોતાના પરિવાર અને પ્રદેશનું નામ રોશન કર્યું...
Education 
Copyright (c) Khabarchhe All Rights Reserved.