સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ શૂંટીગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. સીરિયલ પ્રસારિત થવાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી.

મીડિયા અહેવાલો મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ  Z પ્લસ સિક્યોરીટીની સાથે સીરિયલનું શૂટીંગ શરૂ કરી દીધું છે. કડક પ્રોટોકોલનું પાલન કરવા માટે બધાના ફોન લઇ લેવામાં આવ્યા છે. ઇરાની ફરીથી એક્ટીંગ તરફ વળતા એવી ચર્ચા શરૂ થઇ છે કે શું તેમણે રાજકારણ છોડી દીધું છે? જો કે જાણકારોનું કહેવું છે કે, સ્મૃતિ પાસે અત્યારે કોઇ પોસ્ટ કે મંત્રાલય નથી એટલે તેમની પાસે સમય છે. બાકી રાજકારણ છોડે તેવી કોઇ શક્યતા નથી.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.