Kishor Chudasama

આ ખેતીથી ચમકશે નસીબ, ઓછા ખર્ચે 5 ગણો નફો કમાવવાની સુપરહિટ પદ્ધતિ

આજની તારીખમાં એલોવેરા વિશે કોણ નથી જાણતું. બજારમાં એલોવેરામાંથી બનેલા ઉત્પાદનોની ખૂબ માંગ છે. સૌંદર્ય પ્રસાધનોમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ હર્બલ ઉત્પાદનો અને દવાઓમાં પણ થાય છે. આ જ કારણ છે કે એલોવેરાની ખેતી હવે નફાકારક...
Business  Agriculture 

એક એવું ગામ જ્યાં સાયરન વાગતાની સાથે જ લોકો દોઢ કલાક મોબાઈલ, ટીવી છોડી દે છે

લોકડાઉનના દિવસો દરમિયાન લોકોને મોબાઈલ, ટીવી જેવા ઘણા ઇલેક્ટ્રોનિક સાધનોની આદત એવી લાગી હતી કે 1સેકન્ડ પણ આના વગર રહેવું મુશ્કેલ હતું. ત્યાં, મહારાષ્ટ્રના એક ગામમાં આ સમસ્યામાંથી નીકળવા માટે એક અલગ રીત અપનાવવામાં આવી હતી. ગામમાં એક વાર સાયરન...
National 

ગામડાના લોકો કરતા વધુ અનિંદ્રાનો શિકાર બનતા શહેરીજનો, જાણો નિષ્ણાતોના તારણ

ઊંઘ એ માનવ શરીરની મહત્વની આવશ્યકતા છે. શરીરને નિરોગી અને ફિટ રાખવા માટે દરેક લોકોએ 6 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ તેમ તબીબ નિષ્ણાતો પણ સલાહ આપે છે. તેવામાં ગામડાઓના લોકો કરતા શહેરમાં રહેતા લોકો વધુ અનિંદ્રાનો શિકાર...
Lifestyle  Health 

બાળકોના આહારમાં એડ કરો આ વસ્તુઓ, મગજ બની જશે સતર્ક અને તેજ, વાલીઓ ખાસ વાંચે

હેલ્દી રહેવા માટે પૌષ્ટિક આહારનું સેવન કરવું જરૂરી છે. માણસને પૌષ્ટિક આહાર રોગોથી દૂર રાખે છે. ઉપરાંત માણસના વિકાસમાં પણ ફાયદાકારક નીવડે છે. શરીર અને મગજ પર વાતાવરણ અને આહાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આથી બાળકોથી માંડી...
Lifestyle  Health  Food 

બોલો બંદૂકની અણીએ ગામવાસીઓએ તંત્ર પાસે ખાડા પૂરાવી રસ્તો બનાવડાવ્યો, 30 સામે FIR

હરિયાણાના ગુરુગ્રામના નૌરંગપુર ગામમાં GMDA (ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના કર્મચારીઓ અને અધિકારીઓ સેક્ટર 78.79માં રોડ બનાવવાનું કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ચાલુ કામે ગામના લોકો ત્યાં ઘસી આવ્યા હતા અને GMDAના સત્તાવાળાઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. કર્મચારીઓને માર...
National 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ ધંધો મૂકીને કાગડાને કેમ શોધે છે મહેતા સાહેબ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મહેતા સાહેબ આવતાની સાથે જ અંજલિ ભાભીને રાહત મળી હતી. લાંબા સમયથી ઓફિસના કામને લઈને મહેતા સાહેબ ગોકુલધામ સોસાયટીથી દૂર હતા. પરંતુ તાજેતરમા તેમના નવા અંદાજ સાથે ફરી એન્ટ્રી થઈ છે. પરંતુ કહેવામાં આવતા મુજબ...
Entertainment 

ચીન છોડી Apple કંપની ભારતમાં બનાવી શકે છે iPhone

iPhone મોડલ્સના ઉત્પાદનને લઈને Apple એ હવે ચીન છોડી ભારત તરફ ઝુકાવ વધાર્યો છે. તાજેતરમાં જ સામે આવેલા રિપોર્ટ અનુસાર Apple 2022 સુધીમાં લેટેસ્ટ iPhone 14 નું 5 ટકા ઉત્પાદન ભારતમાં કરી શકે છે. એટલું જ નહિ 2025 સુધીમાં કંપનીનો...
Business  World 

હૃદયરોગ, ડાયાબિટીસના ખતરાથી બચવા આટલું કરો, વૈજ્ઞાનિકોનો દાવો

હૃદયરોગ, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓને પગલે નાની ઉંમરમાં લોકોના મોતનું જોખમ વધારી દીધું છે. કેટલાક વર્ષોના આંકડા અનુસાર હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે મોતનું જોખમ સૌથી વધુ રહેલું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી બીમારીઓનું જોખમ સામાન્ય વધતી ઉંમર સાથે...
Lifestyle  Health 

આ 4 દિવસ સિનેમાઘરોમાં મળશે સસ્તી ટિકિટ, જાણી લો સંપૂર્ણ વિગત

ગત શુક્રવારના રોજ સિનેમાઘરોમાં નેશનલ સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈને ટિકિટની કિંમત ઘટાડી નાખવામાં આવી હતી. આથી રોજની સરખામણીએ શોમાં દર્શકો ઉમટી પડયા હતા. આ વાતને લઈને મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને સિનેમાઘર સંચાલકોએ દર્શકોએ આકર્ષવાના પ્રયાસો...
Entertainment 

સ્ટેડિયમમાં ચાહકોએ લગાવ્યા RCB...RCB... નારા, કોહલીના એક ઇશારાથી ચાહકો ચૂપ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજા મેચમાં 6 વિકેટથી હરાવ્યું હતું. જેની સાથે જ ટીમ ઇન્ડિયાએ આ સિરીઝમાં 1-1 થી બરાબરી મેળવી લીધી છે. જેમાં ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ તોફાની બેટિંગ કરી હતી. તેમજ અક્ષર...
Sports 

Tata Motors સહિત ત્રણ કંપનીઓ લોન્ચ કરશે સસ્તી ઇલેક્ટ્રિક કાર

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કાર લોકપ્રિય બનવા લાગી છે. પરંતું મોટાભાગની ઈલેક્ટ્રિક કારની કિંમત હાલ 10 લાખ રૂપિયા વધુ છે. તેવામાં હવે બહુ જલ્દી બજારમાં પરવડે તેવી કિંમતની ઇલેક્ટ્રિક કાર પણ આવી શકે છે. કાર બનાવતી ઘણી કંપનીઓ એફોર્ડેબલ ઇલેક્ટ્રિક કાર...
Science  Tech and Auto 

પાકિસ્તાની સુરક્ષા વિશે ઈંગ્લેન્ડનો ખેલાડી બોલ્યો- હું ટોઈલેટ જાઉં છું ત્યારે..

કરાચીમાં રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને સાત મેચોની શ્રેણીનો પ્રારંભ કરી દીધો છે. જેની સામે બીજી મેચમાં ઈંગ્લેન્ડને પણ પાકિસ્તાનના હાથે 10 વિકેટની હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 17 વર્ષથી ઈંગ્લેન્ડ પાકિસ્તાનમાં રમી રહ્યું...
Sports