Health

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે

કોરોના વાયરસની વાપસીના સમાચાર હવે વધારે ડરાવતા નથી, પરંતુ જે રીતે એશિયન દેશોમાં કેસ ઝડપથી વધ્યા છે, તે જોતા આપણે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 150થી વધુ કોરોનાના નવા દર્દીઓ મળ્યા...
National  Health 

જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ એ થયો કે કેન્સરને હવે સારો નહીં કરી શકાય, પરંતુ સારવારથી તેને થોડા વર્ષો સુધી નિયંત્રિત કરી શકાય છે....
Politics  Health 

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે 22.70 લાખ ઉમેદવારોએ NEET UGની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. NEET UG 2025 સાથે જોડાયેલા અપડેટ્સ NTAની સત્તાવાર...
Lifestyle  Health 

શક્કરટેટીના બીજ ખાવાથી શરીર પર શું અસર પડે છે?

શું તમે શક્કરટેટીના બીજને નીકાળીને  ફેંકી દો છો? જો હા, તો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે શક્કરટેટીના બીજ પણ શક્કરટેટીની જેમ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો શક્કરટેટીના બીજ ખાવાના કેટલાક હેલ્થ બેનિફિટ્સ વિશે જાણીએ....
Health 

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ 'યુરોપિયન સાયકિયાટ્રિક એસોસિએશન કોંગ્રેસ 2025'માં, મેડ્રિડ (સ્પેન)માં રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે જેન્ડર સ્માર્ટફોનના...
Health 

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ જટિલ શસ્ત્રક્રિયાની સફળતા સાથે. હવે અદ્યતન ન્યુરોસર્જરી સેવાઓ તેમના પોતાના શહેરમાં આ ક્ષેત્રના બાળકોને ઉપલબ્ધ રહેશે. કેનોસિનોસ્ટોસિસ...
Health 

જો તમે હાલતા ને ચાલતા Dolo 650 ખાઈ લેતા હોવ તો સાવધાન, અમેરિકન ડૉક્ટરે ચેતવ્યા

પેરાસીટામોલને સામાન્ય રીતે તાવની દવા તરીકે ઓળખવામાં આવે છે. Dolo 650 આ દવાની એક બ્રાન્ડ નામ છે. હવે તે ઘણા લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. તાવથી લઈને શરીરમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, સાઇનસ કે શરદી..., થોડી...
Health 

મલેશિયામાં ખતરનાક સુપરબગની સામે એન્ટિબાયોટિક્સ પણ નિષ્ફળ! આ રોગ આખરે છે શું?

મલેશિયાની એક હોસ્પિટલમાં મળી આવેલા સુપરબગથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ એક ખતરનાક બેક્ટેરિયા છે, જેના કારણે લોકોના લોહી અને ફેફસામાં ચેપ ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક પ્રતિરોધક બની ગયો છે અને તેના...
Lifestyle  Health 

ઉનાળાની ઋતુમાં આ ગંભીર સમસ્યાઓથી લોકો થઈ જાય છે પરેશાન, જાણો કેવી રીતે કરવો પોતાનો બચાવ

ઉનાળો તડકો, રજાઓ અને મજા લાવે છે, પરંતુ તે પોતાની સાથે અનેક સ્વાસ્થ્ય પડકારો પણ આવે છે. આ ઋતુમાં ગરમી ખૂબ જ તીવ્ર હોય છે, જેના કારણે લોકોને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો આપણે સાવચેત ન...
Health 

સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

સુરત, એપ્રિલ 1: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ...
Lifestyle  Health 

શરીર સ્થૂળ હોય તો પણ હૃદય રોગની સારવારનો ક્લેઇમ વીમા કંપનીએ ચૂકવવો પડે: કોર્ટ

સુરત. ઘણીવાર વીમા કંપનીઓ વીમેદાર-દર્દીને Body Mass Index (BMI) વધારે હોય એટલે કે પેશન્ટ-વિમેદારને ઓબેસિટી હોય તો હકીકત વીમો લેતી વખતે ફોર્મમાં વિમેદારે ન જણાવી હોય તો તેવી દર્દીની હૃદય રોગની સારવારનો સારવાર સંબંધીત કલેઈમ પણ વીમા કંપનીઓ નકારી દેતી...
Health 

કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓને મળી શકે છે ઝટકો, સરકારી ભાવ નિયંત્રિત દવાઓ થઈ શકે છે મોંઘી

આરોગ્ય ક્ષેત્રને મોંઘવારીનો ભારે ફટકો પડવાનો છે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં સરકાર વધારો કરી શકે છે. બિઝનેસ ટુડેના સમાચાર અનુસાર, સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે દવાઓની કિંમતોમાં 1.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. કેમ...
Health 

Latest News

શું શશિ થરૂર ભાજપનો ખેસ પહેરી લેશે?

શશિ થરૂર ભારતીય રાજકારણમાં જાણીતું નામ છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા છે અને પોતાની બુદ્ધિ, વાક્ચાતુર્ય અને આંતરરાષ્ટ્રીય ઓળખ...
Politics 
શું શશિ થરૂર ભાજપનો ખેસ પહેરી લેશે?

ગુજરાતની બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ચૂંટણી પંચે રવિવારે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ ચાર...
Gujarat 
ગુજરાતની બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?

ગુજરાત સરકારે શનિવારે સવારે  ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી અને તેમાં રત્નકલાકારો માટે અને નાના કારખાનેદારોને સહાય...
Gujarat 
ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?

હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, હાલ જે છે તેનું શું; ભારતીયો પર શું અસર?

આ દિવસોમાં, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. અમેરિકન સરકારે યુનિવર્સિટીમાં વિદેશી...
World 
હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, હાલ જે છે તેનું શું; ભારતીયો પર શું અસર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.