ઉછીના પૈસા માટે આદિવાસી મહિલાએ પોતાના બાળકને મૂક્યું ગીરવે, પરત ફરી તો ખબર પડી કે પુત્રનું તો...
Published On
આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં એક આદિવાસી મહિલા અને તેના 3 બાળકોને બતક પાલકે 25,000 રૂપિયાના દેવા માટે બંધુઆ મજૂર બનાવી...