ઓનલાઇન ફુડ ડિલિવરી 10 મિનિટમાં, આ ખોરાકથી જિંદગી બગડી જશે

ક્વીક કોમર્સ જાયન્ટ ઝેપ્ટો, ઝોમેટો, બિસ્ટ્રો જેવી ઓનલાઇન ફુડ ડીલીવરી કંપનીઓ વચ્ચે 10 મિનિટમાં ફુડ ડિલીવરી કરવાની ર્સ્પધા જામેલી છે. પરંતુ હવે આ અલ્ટ્રા ફાસ્ટ સેવાને કારણે આરોગ્ય પર અસર થઇ રહી હોવાની ચર્ચા શરૂ થઇ છે.

ઓર્થોપેડીક સર્જન અને ન્યુટ્રીબાઇટ વેલનેસના સહ સ્થાપક મનન વોરાએ લિંકડેન પર લોકોને સમજાવ્યું છે કે,  આટલો ઝડપી ખોરાક મળે તો કેન્સરનું જોખમ 12 ટકા અને હાર્ટ એટેકનું જોખમ 10 ટકા વધી જાય છે. આવો ઝડપી ખોરાક અલ્ટ્રા પ્રોસેસથી બનાવવામાં આવે છે.

ઉપરાંત ભારતના 27. ટકા વયસ્કને મોટાપાનું જોખમ ઉભું થઇ શકે છે. સુગર અને ડાયાબિટીસનું પ્રમાણ પણ વધી શકે છે.

આવા ફુડાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ ઉચ્ચ સ્તરે હોય છે એટલે હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે.

About The Author

Related Posts

Top News

રોકાણકારો આજે 8 લાખ કરોડથી વધુ કમાયા, સેન્સેક્સમાં આવેલો 2000 પોઈન્ટનો ઉછાળો, જાણી લો તેજીનું કારણ

બુધવારે સ્થાનિક શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી. ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 2,000 પોઈન્ટથી વધુ ઉછળ્યો. રોકાણકારો ઇક્વિટી માર્કેટમાં પાછા ફર્યા...
Business 
રોકાણકારો આજે 8 લાખ કરોડથી વધુ કમાયા, સેન્સેક્સમાં આવેલો 2000 પોઈન્ટનો ઉછાળો, જાણી લો તેજીનું કારણ

ગુજરાત પોલીસ ભરતીની સંખ્યામાં વધારો: કોન્સ્ટેબલની 12,752 અને PSI ની 241 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ) કેડરની જગ્યાઓની સંખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વધારાની...
Education 
ગુજરાત પોલીસ ભરતીની સંખ્યામાં વધારો: કોન્સ્ટેબલની 12,752 અને PSI ની 241 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

સોનાના સિક્કા, 4 માળનું ઘર, ફ્લેટ અને જમીન... SDMના ઘરે 5 કલાક ચાલી પોલીસની રેડ

બિહારના ગોપાલગંજના SDM પ્રેરણા સિંહ અને તેમના પતિ પર તેમની આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો આરોપ છે. ત્યારપછી, સ્પેશિયલ...
National 
સોનાના સિક્કા, 4 માળનું ઘર, ફ્લેટ અને જમીન... SDMના ઘરે 5 કલાક ચાલી પોલીસની રેડ

1 લાખની સરકારી સહાય માટે બીજા લગ્ન કરવા પહોંચેલા પતિની જાનમાં પહોચી ગઈ પહેલી પત્ની, પોલીસ ઉઠાવી ગઈ

ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લામાં મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજના હેઠળ આયોજિત એક સમારોહમાં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરવાનો...
National 
1 લાખની સરકારી સહાય માટે બીજા લગ્ન કરવા પહોંચેલા પતિની જાનમાં પહોચી ગઈ પહેલી પત્ની, પોલીસ ઉઠાવી ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.