test

test

testing 1,2,3
World  Series: Black September 

પગાર મામલે આંગણવાડીની મહિલાઓની રેલી

સુરતના રસ્તા પર રેલી કાળનારી આ મહિલાઓ છે સુરત મહાનગર પાલિકા સંચાલિત આંગણ વાડીની મહિલા કર્મચારી જેવો પગાર ના મુદ્દે લામા સમય થી સરકારમાં રજુઆત છતાંય કોઈ સુનવણી ન થતા આ મહિલાઓ રજુવાત સરકારના કાને પહોંચાડવા એક રેલીનું આયોજન કરી...
South Gujarat 

વિધાર્થીને શિક્ષક દ્વારા માર મરાયો

સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા આ છે અર્મિલ જે પુણા વિસ્તાર ની અર્પણ સ્કૂલ માં અભ્યાસ કરે છે. આજ રોજ શાળાના એક શિક્ષક દ્વારા આ વિધાર્થીને માર મરાતા વિદ્યાથીને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનો પરિવાર તેને લઇને...
South Gujarat 

પાણી પુરવઠા બોર્ડનો વહીવટ: 6000000નું કામ 54454151 રૂ.માં અને તે પણ વગર ટેન્ડરે

ગુજરાત સરકારના ભોપાળાં એક પછી એક બહાર આવી રહ્યાં છે. વહીવટમાં ગેરરિતીઓની પરંપરાના નમૂના કેગના રિપોર્ટમાં જોવા મળે છે પરંતુ અહીં તો વગર ટેન્ડરે 60 લાખ રૂપિયામાં થતાં કામને છ કરોડમાં પઘરાવી દેવાનું એક કૌભાંડ આકાર લઇ રહ્યું છે.સરકારના...
Business  Central Gujarat 

બેને કહેલું ભાઈએ પાળ્યું: 12 સ્ટેટ હાઇવે પર 15મીથી ટોલ ટેક્સ મુક્તિ પણ NH પર નહીં

ગુજરાત હોય કે પછી દેશનું અન્ય કોઈ રાજ્ય હાઈવે પર મુસાફરી દરમિયાન ટોલ ટેક્સ ભરવા બાબતે હંમેશા માથાકૂટ થતી રહેતી હોય છે, ટોલ બૂથ પર થતી માથાકૂટ ગુજરાતમાં ટાળવા માટે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં હાઇવે અને મુખ્ય ધોરી માર્ગો...
Business 

રૂપાણીનો કૈલાસનાથનને જવાબ "દિલ્હીથી તમારો ઓર્ડર થશે"

ગુજરાતના વહીવટી તંત્રમાં નિવૃત્તિ પછી પણ સુપર સીએમ તરીકે કાર્યરક કે કૈલાસનાથનની વિદાયના ભણકારા સચિવાલયમાં સંભળાઇ રહ્યાં છે. તેઓની ઓફિસના સ્ટાફને હાલ તો છૂટો કરવામાં આવ્યો છે, પરંતુ દિલ્હીના આદેશની રાહ જોવામાં આવી રહી છે.કૈલાસનાથન વય નિવૃત્ત થયા પછી...
Business 

પ્રદેશ ભાજપના વડાનો તાજ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના શીરે

રાજ્ય હાલમાં નેતૃત્વ પરીવર્તનના દોરમાંથી ગુજરી રહ્યુ છે. આનંદીબેન પટેલના રાજીનામાંના કારણે થયેલા નવા કેબિનેટ વિસ્તરણમાં 11 જેટલા નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે અને આઠથી નવ પ્રધાનોને પાણીચૂં પકડાવી દેવામાં આવ્યુ છે. પાછળથી પ્રધાનમંડળમાં સામેલ થયેલા અને પ્રદેશ પ્રમુખમાંથી...
Business 

જી. સી. મુર્મુની ઘરવાપસી; ગુજરાતના વહીવટી તંત્રમાં તોળાઇ રહેલા ફેરફારો

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો તોળાઇ રહ્યાં છે. સચિવાલયના વિભાગોમાં સિનિયર ઓફિસરો સાથે જિલ્લાના વહીવટી તંત્રમાં બદલીઓની સંભાવના છે. જો કે 15મી ઓગષ્ટ પછી આ બદલીઓ થઇ શકે છે.ગુજરાતનો વહીવટ સંભાળ્યા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રને હાથમાં લીધું...
Business  Central Gujarat 

વાહ તાજ બન્યો આહ તાજ!; શ્રેયસ તલપડેને લીગલ નોટીસ મળી

ફિલ્મ વાહ તાજના મેકર્સને લીગલ નોટીસ મોકલવામાં આવી છે, પરંતુ આ સાથે ફિલ્મના મુખ્ય કલાકારો શ્રેયસ તલપડે અને મંજરી ફડનીસને પણ લીગલ નોટીસ મોકલવામાં આવી છે. આ નોટીસો એટલે મોકલવામાં આવી છે કારણકે આખા આગ્રામાં આ ફિલ્મના મેકર્સે એ પ્રકારના...
Entertainment 

વિદેશી ઘટનાઓ પર ટ્વીટથી સહાનુભૂતિ; દલિતો-કાશ્મીર મુદ્દે કેમ ચુપ: ગુલામ નબી

બુધવારના રોજ વિપક્ષોની માગ અનુસાર દલિતો પર અત્યાચાર અને કાશ્મીરમાં ભડકેલી હિંસા પર ચર્ચા કરવામાં આવી હતી. કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની વિપક્ષીઓની માગ અનુસાર પ્રશ્નકાળ સ્થગિત કરીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવામાં માટે મંજૂરી આપી હતી. કાશ્મીર મુદ્દે ચર્ચા કરતા ગુલામ...
National 

કોણ છે આ ઝુ ઝુ, સલમાન ખાનની નવી ચાઇનીઝ હિરોઈન?

ચીનના પ્રમુખ જીનપિંગની ભારત યાત્રા વખતે ભારત અને ચીન ભેગા મળીને ત્રણ ફિલ્મો બનાવશે તેવો કરાર થયો હતો. આ કરાર મુજબ ચીન તરફથી પહેલી ફિલ્મ બની રહી છે કુંગ ફૂ યોગા અને ભારત તરફથી બીજા નંબરની ફિલ્મ બનશે ટ્યુબલાઈટ. આ...
Entertainment 

PM મોદીએ સાંસદોની લીધી ક્લાસ; કહ્યું, કરેલી કામગીરીને પ્રજા સમક્ષ મુકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પોતાના સાંસદોની ક્લાસ લેતા મોદીએ કહ્યું હતું કે, ફોન પર વાત કરવાના બદલે કામ પર વધુ ધ્યાન આપો. પીએમ મોદીએ કહ્યું કે તમે બધા બહુ કામ કરો છો પણ એક વાર તમે મોબાઈલ ફોન...
National