abtakmedia

Facebook અને Instagram કરતા પણ વધુ લોકપ્રિય છે આ એપ

ફોટો-મેસેજિંગ એપ્લિકેશન, યુકેના યુવાનોમાં, Snapchat સૌથી વધુ લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. એવું કહેવાય છે કે હાલમાં Facebook અને Instagram કરતાં પણ વધુ લોકો આ Sanapchat નો ઉપયોગ કરે છે. 2018મા, 16.4 મિલિયન 12 થી 17 વર્ષના લોકો Snapchat ઉપયોગ...
Science  Tech and Auto 

ભારત બંધ: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસની માર્ચ

કેન્દ્રની ભાજપ સરકારની અણઆવડતના કારણે છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવ ઘટી રહ્યાં છે. છતાં દેશમાં દિન પ્રતિદિન પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે. સતત વધતા ભાવ વધારાના વિરોધમાં તથા...
National 

ફેસબુકે ગુમાવી વિશ્વાસનિયતા: લોકો છોડી રહ્યા ફેસબુક

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક હવે વિશ્વાસનિયતા ગુમાવી ચૂકયું છે. ડેટા ચોરી બાદ ફેસબુક યુઝરો સાવધાન બન્યા છે. ત્યારે અમેરિકામાં દર 4 વ્યકિતએ 1 વ્યકિત ફેસબુક છોડી રહી છે. એક અભ્યાસ મુજબ 42 ટકા લોકોએ ફેસબુકનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું...
Science  Tech and Auto 

અમારી પાસે છે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા: અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીની શનિવારથી બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકની શરૂઆત થઈ ગઈ છે. ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આયોજીત આ બેઠકમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન પછી જે સ્થિતિ ઉભી થઈ છે તે વિશે ચર્ચા કરવામાં આવશે. પાર્ટી નક્કી કરશે કે...
National  Politics 

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી કંટાળેલા લોકોને મળી શકે છે રાહતના સમાચાર

પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોને સતત ભાવ વધારાથી રાહત આપવા માટે પેટ્રોલ-ડિઝલ પરનો વેરો હળવો કરવામાં આવે તેવી અપેક્ષા સરકાર સમક્ષ સેવવામાં આવી છે. ત્યારે ઈંધણના ભાવમાં ભડકાને ઠારવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલને GSTમાં...
Business 

હિંદુ દર્શનના વિભિન્ન પાસાઓ વિશ્વની ઘણી જટીલ સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ: PM મોદી

હાલના સમયમાં ટેકનોલોજીનો વ્યાપ વિસ્તાર વધતા જીવન સરળ બન્યું છે. તો સાથે સાથે ઘણાં વિકલ્પો પણ ખુલ્યા છે. નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી મુશ્કેલરૂપ પાસાઓ પણ સરળ બન્યા છે. આજના સમયે કનેકટીવીટી વધી છે. કોમ્યુનીકેશનના વિકલ્પો વઘ્યા છે. ત્યારે આ ટેકનોલોજીના વધુને...
National  Politics 

2 આતંકીઓની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શુક્રવારે બે આતંકીઓની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આઈએસઆઈએસ સાથે સંકળાયેલા એક સંગઠનના બે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ પરવેઝ અને જમશેદ...
National 

શું દાઉદ ઈબ્રાહીમ નિવૃત્તિ લેવાના મૂડમાં છે?

તાજેતરમાં લંડન ખાતે દાઉદ ઈબ્રાહીમના ખજાનચી જાબીર મોતીની ધરપકડ થતાં દાઉદની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે હવે દાઉદ ડી-ગેંગનું સામ્રાજય તેના ભાઈ અનીશ ઈબ્રાહીમને સોંપી નિવૃત થવાના મુડમાં છે. સૂત્રોના દાવા અનુસાર દાઉદ હવે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે...
National 

શું કામ ઘરમાં એક્વેરિયમ રાખવું જોઈએ?

ઘરમાં પાલતુ પ્રાણી રાખવા એ લોકોનો શોખ હોય છે જેમાં કુતરા, બિલાડી, પક્ષિનો શમાવેશ થાય છે. આ ઉપરાંત લોકોને ઘરમાં એક્વેરિયમ એટલે કે માછલીઘર રાખવાનો પણ શોખ હોય છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે માછલી ઘરમાં રાખવાથી અનેક કાયદા...
Offbeat 

આંખ મારવી એ અશ્લિલતા નથી: સુપ્રીમ કોર્ટ

આંખોની અદાથી ખુબ જ લોકપ્રિય બનેલી પ્રિયા પ્રકાશને સુપ્રિમે રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે આંખ મારવી એ અશ્લિલતા નથી. મલયાલમ ફિલ્મ ‘ઓસ અદ્યાર લવ’માં પ્રિયા પ્રકાશ એક ગીત માં ‘મલયાળ માલેયાની પીઓવી’માં તેના બોયફ્રેન્ડ સામે આંખોના ઇશારાથી વાત...
Entertainment 

ખોટા આંકડાઓ બોલીને રાહુલ ગાંધી પોતાને જ ખોટા પાડી રહ્યા છે: ભરત પંડ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, જે નર્મદા વિરોધી છે, ગુજરાત વિરોધી છે તેવાં કોંગ્રેસના નેતાશ્રી રાજીવ સાતવ ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવા જૂઠ્ઠાં આક્ષેપો કરી રહ્યાં છે. જેમના શાસનમાં 12 લાખ કરોડ રૂ.ના...
Politics  Gujarat 

ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધારવા નવા વડાપ્રધાનને તક આપવી જોઈએ: અમેરિકા

ભારત – પાક. વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી દુષ્મનાવટની જંગ ચાલતી આવે છે. ત્યારે ટ્રમ્પ ઇચ્છે છે કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાતને ભારત સાથેના સંબંધો સુધારવાની તકો મળે વોશિંગટનમાં ઇન્ટરનેશનલ પીસ દ્વારા યોજાયેલ ઇવેન્ટમાં અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરીએ કહ્યું હતું કે...
National  World