Offbeat

બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે

ઘર બનાવતી વખતે સૌથી મોટી ચિંતા તેની મજબૂતાઈ, ખર્ચ અને ટકાઉપણું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી બાંધકામ માટે સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે, પરંતુ શું સિમેન્ટ વિના ઘર બનાવી શકાય? બેંગલુરુમાં એક અનોખું ઘર બનાવવામાં...
Offbeat 

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો, લગભગ પાંચ વર્ષનો, 6 ફૂટ 0.8 ઇંચની ઉંચાઈ ધરાવે છે. જે દુનિયાના સરેરાશ પાણીમાં રહેતા પાડા કરતા લગભગ...
Offbeat 

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક ખૂબ જ વિચિત્ર ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે એક પગવાળું...
Offbeat 

સમયબદ્ધતા માટે જાણીતી જાપાનની બુલેટ ટ્રેનને નાગદેવતાએ અટકાવી દીધી

જાપાનની સૌથી વ્યસ્ત બુલેટ ટ્રેન લાઇન, શિંકનસેન, એક અનોખા કારણોસર બંધ થઈ ગઈ. એક મીટર લાંબો સાપ વીજળીના વાયર પર ચઢી ગયો અને વીજળીના પુરવઠાને ખોરવી નાંખ્યો. આના કારણે ટોક્યો અને ઓસાકા વચ્ચે દોડતી ટ્રેનો અટકી ગઈ હતી...
Offbeat 

દીકરીનો જન્મ થયો પછી દંપતી તેને હોસ્પિટલમાં છોડી ભાગી ગયા, ડોક્ટરે વીડિયો શેર કર્યો

સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો ભાવનાત્મક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે, કેવી રીતે માતા-પિતાએ તેમની નવજાત પુત્રીને ફક્ત એટલા માટે ખાનગી હોસ્પિટલમાં ત્યજી દીધી કારણ કે તે એક છોકરી હતી. ડૉ. સુષ્મા દ્વારા...
Offbeat 

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક જહાજ ડૂબી ગયું હતું અને તેમાં સવાર 1,496 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, નસીબ ઘણા લોકોનો સાથ આપતું હતું...
Offbeat 

કેવી રીતે કરાય છે ભારતના વડાપ્રધાન માટે રસોઈયાઓની પસંદગી, તેમની પાસે કઈ ડિગ્રી હોવી જરૂરી?

દેશના વડાપ્રધાનનું ભોજન બનાવવું માત્ર એક કુકિંગ કામ નથી, પરંતુ આ જવાબદારી દેશની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. સામાન્ય રસોડાથી જેમ અહી માત્ર સ્વાદને જ ધ્યાનમાં લેવામાં આવતો નથી, પરંતુ દરેક સ્ટેપ પર સુરક્ષાની એક અદૃશ્ય દીવાલ હોય...
Offbeat 

બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..

ભારતને આમ જ 'જુગાડુઓનો દેશ' કહેવામાં આવતો નથી. અહીં દરેક સમસ્યાનું કોઈક ને કોઈક અનોખું સમાધાન શોધી કાઢનારા લોકો મળી જ જશે. તેમના જુગાડ એટલા ક્રિએટિવ હોય છે કે, મોટી-મોટી ટેક્નોલોજી પણ તેમની સામે ફિક્કી થઇ જાય છે....
Offbeat 

લખનઉ-દિલ્હી ઇન્ડિગો વિમાનની અંદર મચ્છરો ઘુસી ગયા! મુસાફરો-ક્રૂ મેમ્બરો મુશ્કેલીમાં મુકાયા

લખનઉથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટના મુસાફરો માટે પુરી મુસાફરી ખંજવાળવામાં જ ગઈ. મચ્છરોનું એક ઝુંડ ફ્લાઇટમાં ઘૂસી ગયું અને ક્રૂ મેમ્બરોએ તેમને ભગાડવા માટે કંઈ ખાસ કર્યું નહીં. મુસાફરોને આખી મુસાફરી દરમિયાન મચ્છરોનો સામનો કરવો પડ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ...
Offbeat 

કર્મચારીએ ટોયલેટ પેપર પર લખ્યું એવું રાજીનામું કે થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું

જ્યારે કોઈ કર્મચારીએ નોકરી બદલવી હોય, ત્યારે તેણે પહેલા રાજીનામું આપવાનું હોય છે. ઘણી વખત આ રાજીનામું બોરિંગ અંદાજમાં હોય છે, પરંતુ બદલાતા સમય સાથે, લોકો તેમાં પણ ક્રિએટિવિટી બતાવવામાં  પણ પાછળ નથી હટતા. તાજેતરમાં જ એક...
Offbeat 

બોલો! ચહેરા પર એક ખીલ આવ્યો તો શખ્સે છોડી દીધી નોકરી, બોલ્યો- ‘મેં પહેલા..’

આજકાલ લોકો ચમકદાર ત્વચા મેળવવા માટે શું-શું નથી કરતા! સારું ખાવાનું, પુષ્કળ પાણી અને વિવિધ પ્રકારના સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ સામાન્ય વાત છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ ખીલના કારણે નોકરી છોડી દીધી હોય? જી...
Offbeat 

એકથી એક નંગ છે... યુવાને 5 દિવસમાં માથાના વાળ ગણી નાખ્યા, કેટલા થયા એ પણ જણાવ્યું

એક યુવાને દાવો કર્યો છે કે, તેણે પોતાના માથાના બધા વાળ ગણ્યા છે અને તેને આમ કરવામાં પૂરા 5 દિવસ લાગ્યા. છતા પણ તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ન શક્યું. ચાલો જાણીએ શું છે આખો મામલો....
Lifestyle  Offbeat 

Latest News

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

કઈ કંપનીઓ સૌથી વધુ ડિવિડન્ડ આપે છે?

શેરબજારમાં ભારે ઘટાડાના સમયગાળા દરમિયાન પણ કેટલીક કંપનીઓ શાનદાર ડિવિડન્ડ આપે છે. કેટલીક કંપનીઓ તો તેમના શેરધારકોને બેંકના વ્યાજ કરતાં...
Business 
કઈ કંપનીઓ સૌથી વધુ ડિવિડન્ડ આપે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.