Dhruv parmar
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
ટ્વીટર પર ફક્ત આ 5 વિદેશી ક્રિકેટરને ફોલો કરે છે કોહલી
Published On
By Dhruv parmar
વિરાટ કોહલીને ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. વિરાટ કોહલી જે પ્રકાર દરેક મેચમાં નિયમિત રૂપથી રન બનાવે છે, એવા ઘણા ઓછા ભારતીય બેટ્સમેન જોવા મળે છે. વર્તમાનમાં વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના બધા ફોર્મેટ (ટેસ્ટ, વનડે, T-20)માં કેપ્ટન છે....
...જ્યારે રડતા ઇશાંતને પત્નીએ કહ્યું, 'ક્રિકેટને માથા પર ચડાવીને ન રાખો'
Published On
By Dhruv parmar
ઘટના 2013ની છે. ઓસ્ટ્રેલિયા ટીમ ભારત ટૂર પર આવી હતી. ઇશાંત શર્મા વનડે ટીમનો ભાગ હતો. ત્રીજી વનડે મોહાલીમાં રમવામાં આવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 303 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા ટીમ મેંચ હારતી જોવા મળી હતી. 46 ઓવર...
WWE: સ્ટેફની મૈકમૈહને દુપટ્ટો ઓઢીને ભારતીય રેસલરો સાથે કર્યા ભાંગડા, જુઓ VIDEO
Published On
By Dhruv parmar
WWE એક ગ્લોબલ રેસલિંગ કંપની છે, જેમાં અમેરિકા સિવાય બીજા ઘણા દેશોના સુપરસ્ટાર્સ ભાગ લેતા રહે છે. અલગ-અલગ દેશોના આ સુપરસ્ટાર્સ RAW, સ્મેકડાઉન, 205 લાઈવ, NXT, NXT યૂકે બ્રાંડમાં પરફોર્મ કરે છે. ભારતના ઘણાબધા રેસલર આ સમય WWEમાં કામ કરી...
ઋષભ પંતની શાનદાર બેટિંગ સામે ઇંગ્લેન્ડ લાયન્સ પડ્યું ઘૂંટણીએ
Published On
By Dhruv parmar
શાર્દુલ ઠાકોર (49/4)ની શાનદાર બોલિંગ અને ઋષભ પંત (અણનમ 73 રનની)ની જોરદાર ઇનિંગ બેટિંગના દમ પર ઇન્ડિયા Aએ મંગળવારે ચોથી વનડે મેચ ઇંગ્લેન્ડ લાયન્સને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ઇન્ડિયા Aએ પાંચ મેચોની સિરીઝમાં 4-0ની લીડ હાંસલ કરી...
Video: મોહમ્મદ શમીની અગ્રેજી સાંભળીને એન્કરે કહ્યું- 'યોર ઇંગ્લિશ બહોત અચ્છા'
Published On
By Dhruv parmar
ટીમ ઇન્ડિયાએ ત્રીજી વનડેમાં શાનદાર જીત હાંસલ કરી છે. જોરદાર પ્રદર્શન કરતા ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવ્યું હતું અને પાંચ વનડેની સિરીઝમાં 3-0ની અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે. વનડેમાં ત્રીજા નંબરની રેન્કિંગ ધરાવતી ન્યૂઝીલેન્ડ ટીમ દરેક ક્ષેત્રમાં તેમનાથી આગળ...
સ્મૃતિ મંઘાના અને મિતાલી રાજનો કમાલ, ન્યૂઝીલેન્ડને હરાવીને રચ્યો ઈતિહાસ
Published On
By Dhruv parmar
બે-ઓવલ મેઅન પર મંગળવારે રમવામાં આવેલ બીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં જીત હાંસલ કરી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ...
IPL પહેલા ડીવિલિયર્સનો ધમાકો, બનાવી નાખ્યો T-20નો વર્લ્ડ રેકોર્ડ
Published On
By Dhruv parmar
ગત વર્ષે આતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટથી સંન્યાસ લઇ ચૂકેલા એબી ડીવિલિયર્સે BPL (Bangladesh Premier League)માં ધમાકો કર્યો છે. 35 વર્ષના સાઉથ આફ્રિકાના ધુરંધર બેટ્સમેને IPL-2019 પહેલા 50 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી છે. સાથે તેમણે ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલેક્સ...
વિરાટે instagram પર કરી રોચક પોસ્ટ, કહ્યું- તેમની સાથે ટ્રાવેલ પર...
Published On
By Dhruv parmar
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવામાં આવી રહેલી સિરીઝમાં 3-0થી લીડ મેળવી લીધી છે. સોમવારે માઉન્ટ માંઉગાનુઈમાં વનડે જીતીને ભારતને 10 વર્ષ પછી ન્યૂઝીલેન્ડની ધરતી પર સિરીઝ જીતવાની ખુશી મળી છે. બાકી રહેલી મેચોમાં કેપ્ટન વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે નહીં...
ગૌતમ ગંભીરે 2019 વર્લ્ડકપ માટે પોતાની ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા
Published On
By Dhruv parmar
ભારતીય ટીમનો ભાગ રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ 2019 માટે પોતાના પસંદગીના 15 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ગંભીરે પોતાની ટીમમાં વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિકની પસંદગી કરી છે. જ્યારે યુવા ઋષભ પંતને સ્થાન...
તમે નહીં જોયા હોય ભારતીય ખેલાડીઓના આવા રૅકોર્ડ્સ, જાણીને રહી જશો દંગ
Published On
By Dhruv parmar
ભારતીય ટીમ છેલ્લા 87 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. આજે ભારતીય ટીમ ટેસ્ટમાં નંબર 1 અને વન-ડે તેમજ T-20માં 2 નંબરની ટીમ બનવામાં કામયાબ થઇ છે. ઘણા વર્ષોથી ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર ખૂબ મોટો ચેન્જ જોવા મળ્યો છે અને આ...
રિપોર્ટ: ગરીબોની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો, હવે ફક્ત...
Published On
By Dhruv parmar
દુનિયામાં દરેક સંસ્થાઓએ ભારતની વધતી આર્થિક ક્ષમતા અને ગરીબી દૂર કરનારી યોજનઓની સફળતાની કબૂલાત કરી છે. વધુ પડતા ગરીબોને અસરકારક રૂપથી ગરીબી રેખામાંથી દૂર કરવા ભારત બીજા દેશો કરતા ખૂબ આગળ છે. વર્લ્ડ ડેટા લેબ અનુસાર છેલ્લા થોડા વર્ષોથી ગરીબી...
PICS: રાજ ઠાકરેના દીકરાના થયા લગ્ન, જાણો કોણ-કોણ રહ્યું હાજર
Published On
By Dhruv parmar
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેના લગ્ન રવિવારે મિતાલી બોરુડે સાથે મુંબઈમાં સંપન્ન થયા છે. આ અવસર પર ઘણા જાણીતા રાજનેતા અને બોલીવુડના જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. લગ્ન પહેલા સમાચાર આવ્યા હતા કે આ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

