Shivaji Paraskar

મહિલાનું બેંક બેલેન્સ જોઇને લૂંટારૂનું પણ દિલ પીગળ્યું, પછી કર્યું કંઇક આવું

તમે આ પહેલા ATM માં ચોરી અને લૂંટની ઘટનાઓ ઘણી સાંભળી હશે, પરંતુ એવી ઘટના સાંભળી છે જેમાં ચોરને જ દયા આવી ગઇ હોય? આવી એક ઘટના ચીનમાં બની જ્યાં ચોરે મહિલા પર તરસ ખાઇને તેના પૈસા પરત કરી દીધા...
World  Offbeat 

ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તો ગભરાશો નહીં, આ રીતે મેળવો રિફંડ

આજનો યુગ ઓલાઇન બેંકિંગનો છે. આપણે મિનિટોમાં લાખો નાણાં કોઈપણને ટ્રાન્સફર કરી શકીએ છીએ. પરંતુ આ સુવિધા જેટલી જ સરળ છે એટલી જોખમી છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે ઉતાવળમાં ખોટી બેંક વિગતો મૂકી દઇએ છીએ,...
Offbeat 

દિલીપસિંહ રાણાએ પોતાનું નામ ‘ ધ ગ્રેટ ખલી’ કેમ રાખ્યું?

ધ ગ્રેટ ખલી એક એવું નામ બની ગયું છે જેને દેશમાં લગભગ બધાં જ જાણે છે. પોતાના મહાકાય શરીરને લીધે અને WWE માં અંડરટેકર જેવા મહારથીને મિનિટોની અંદર ધૂળ ચાટતો કરી દેનાર ખલી રાતોરાત દેશની નજરમાં આવી ગયો હતો. ખલીએ...
Sports 

હિન્દુ સ્મશાન માટે લાકડા અપાવ્યા, જરૂર પડ્યે.. BJP MLAની આવી પોસ્ટથી લોકો ભડક્યા

ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. પોઝિટિવ કેસોની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં રાજકીય પક્ષોથી માંડીને સામાજિક સંસ્થાઓ સામે આવી રહી છે. કોઇ કોવિડ-19 આઇસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે તો કોઇક કોવિડ-19ના...
Gujarat  South Gujarat  Coronavirus 

મહિલાઓના લગ્નેતર સંબંધોમાં વધારો, આ કારણે બીજા પુરુષો સાથે સંબંધ બાંધી રહી છે

ભારતમાં સામાન્ય રીતે લગ્નેતર સંબંધોની વાત આવે છે તો પુરુષોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. હવે તો સમાજનો એક વર્ગ એવો પણ છે જે આ સંબંધોને સામાન્ય વાત ગણાવે છે. લગ્ન પછી પણ આપણે પુરુષોના બહારની મહિલાઓ સાથેના સંબંધોના ઘણા...
Relationship 

પોલીસના દુર્વ્યવહારથી લાચાર પિતા બાળકની લાશ બોરીમાં ભરીને 3 કિમી ચાલ્યો

બિહારમાં ફરી માનવતાને શરમાવે મૂકે તેવી તસવીરો સામે આવી છે. બિહારના કટિહાર જિલ્લામાં ઘણાં  દિવસોથી લાપતા થયેલા 13 વર્ષનાં બાળકની લાશ મળી હતી. પોલીસે આ બાળકનું પોસ્ટમાર્ટમ કરવાનું પણ રહેવા દીધું અને લાશ બાળકનાં પિતાને આપી દીધી હતી. લાચાર પિતાએ...
National 

મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ, પીએમ મોદી કરી શકે છે મોટી જાહેરાત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અભિનેતા મિથુન ચક્રવર્તી રવિવારે કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. બંગાળની ચૂંટણીમાં મિથુનનો ભાજપમાં પ્રવેશ પક્ષ માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે.   West Bengal: Actor Mithun Chakraborty joins Bharatiya Janata...
National  Politics 

19 વર્ષથી નાસતો ફરતો ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસૈન ભટુક પકડાયો

ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ભીડ દ્વારા આગ લગાવવાના કેસમાં પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ગોધરા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ 19 વર્ષ...
Gujarat 

કોરોના વેક્સીન લગાવ્યા બાદ આ રાજ્યમાં પોલીસ સબ ઇન્સપેક્ટરનું મોત, તપાસ શરૂ

છત્તીસગઢમાં કોવિડ-19 વેક્સીન મુકાવ્યા બાદ પોલીસ સબ ઇન્સપેક્ટરના મોતનો મામલો સામે આવ્યાં બાદ રાજ્ય સરકારે એક તપાસ સમિતિની રચના કરી છે જે આ કેસની તપાસ કરશે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રાયપુર જિલ્લામાં તૈનાત આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાં...
National 

આ 4 મોટી બેંકોને ખાનગીકરણ માટે સરકારે શોર્ટલીસ્ટ કરી

નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે, IDBI બેંક ઉપરાંત આગામી 2 નાણાકીય વર્ષમાં વધુ 2 જાહેર બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે. જો કે તેમણે બેંકોનું નામ લીધું ન હતું. આવી સ્થિતિમાં, બેંક ગ્રાહકો તેમજ રોકાણકારોના મનમાં સવાલો...
National 

પ્રાઇવેસીને અસર થતી હોય તો WhatsApp કાઢી નાખો: દિલ્હી હાઇકોર્ટની ટકોર

સોમવારે દિલ્હી હાઈકોર્ટે WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસી અંગે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો તમારી પ્રાઇવેસીને અસર થઈ રહી છે, તો WhatsApp એકાઉન્ટ ડિલીટ કરી નાખો. અરજદારે પોતાની અરજીમાં કહ્યું હતું કે સરકારે WhatsAppની નવી...
National 

સીરમ ઈન્સ્ટિટ્યૂટથી વેક્સીનની રવાનગી, આજે આ 13 શહેરોમાં પહોંચશે વેક્સીન

કોવિડ -19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી દેશમાં શરૂ થશે. પ્રથમ તબક્કામાં લગભગ 3 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને, કોરોના રસીના ડોઝ દેશના જુદા જુદા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. સોમવારથી જ કોરોના રસીની ડિલિવરી શરૂ થઈ...
National