Coronavirus

ભારતમાં પણ વધી રહ્યો ચીનવાળો કોરોના વેરિયન્ટ! આ 16 લક્ષણો દેખાય તો થઈ જાઓ સાવધાન

કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી દીધી છે. લોકોને કોરોનાથી થોડી રાહત મળી હતી કે ચીન, જાપાન, આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં ફરી કેસ વધવા લાગ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા, ભારતના આરોગ્ય મંત્રાલયે...
National  Health  Coronavirus 

દિલ્હીમાં દરરોજ કોરોનાથી થઈ રહ્યા છે 8-10 મોત, દેશ માટે આંકડા છે ડરામણા

દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ બે હજાર કે તેથી વધુ નવા કેસ આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં દરરોજ સરેરાશ 8 થી 10 દર્દીઓના...
National  Coronavirus 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 871 નવા કેસ, મહેસાણામાં 44, અમદાવાદમાં સૌથી વધુ

આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 205.22 Cr (2,05,22,51,408) ને વટાવી ગયું છે. આ 2,72,07,336 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં...
National  Coronavirus 

રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો 24 કલાકના આંકડા

રાજ્ય અને દેશમાં કોરોના પોઝિટિવ કેસો ફરીથી ધીમે ધીમે વધવા લાગ્યા છે. કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધતું હોવાના કારણે લોકોએ તકેદારી રાખવાની વધુ જરૂર છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 પોઝિટિવ કેસો નોંધાયા હતા અને 49 દર્દીઓ...
Gujarat  Coronavirus 

રાજકોટમાં 6 દિવસથી પોઝિટિવ કેસ શૂન્ય

રાજકોટમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. ત્યારબાદ આજસુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ...
Gujarat  Saurashtra  Kutchh  Coronavirus 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2259 કેસ નોંધાયા, 20 દર્દીઓના થયા મોત

છેલ્લા કેટલાક દિવસોમાં સતત ઘટાડા બાદ ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2259 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 20 લોકોના મોત થયા હતા. ગુરુવારે કોરોનાના 2364 નવા કેસ મળી આવ્યા હતા. જ્યારે...
National  Coronavirus 

દેશમાં વધી રહ્યા છે કોરોના કેસો, 3805 જેટલા કેસ સામે 22 દર્દીઓના મૃત્યુ થયા

દેશમાં કોરોનાના કેસોમાં સામાન્ય વધારો કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસો 3,805 જેટલા દેશભમાં જોવા મળ્યા હતા. નવા કેસોની સામે 22 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા હતા. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની અંદર સામાન્યતઃ વધારો...
World  Coronavirus 

ગુજરાતને બૂસ્ટર ડોઝ લેવામાં બીજો નંબર, જાણો કેટલા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો

રાજ્યમાં બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ આપવાની કામગિરી હેલ્થ સેન્ટરો પરથી થઈ રહી છે પરંતુ બૂસ્ટર ડોઝ લેવામાં લોકો પાછી પાની કરી રહ્યા છે તો પણ ગુજરાતમાં બીજો નંબર બૂસ્ટર ડોઝ લેવા મામલે દેશમાં છે અત્યાર સુધીમાં ગુજરાતમાં 26...
Gujarat  Coronavirus 

છેલ્લા 24 કલાકમાં 975 નવા કેસ નોંધાયા, 4 લોકોના મોત

સરકારે કહ્યું કે, આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 186.38 Cr (1,86,38,31,723) ને વટાવી ગયું છે. આ 2,26,92,477 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના...
National  Coronavirus 

છેલ્લા 24 કલાકમાં 949 નવા કેસ નોંધાયા, ભારતમાં એક્ટિવ કેસનું ભારણ 11,191

સરકારે કહ્યું હતું કે, આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 186.30 Cr (1,86,30,62,546) ને વટાવી ગયું છે. આ 2,26,50,313 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ,...
National  Coronavirus 

કોરોનાથી થયેલા મોત પર ક્લેઇમ ફાઇલ કરવાની સમય મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી

સુપ્રીમ કોર્ટે 2021ની રિટ પિટિશન (C) નંબર 539 માં 2021ની પરચુરણ અરજી નંબર 1805માં તારીખ 24મી માર્ચ 2022ના તેના આદેશ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા કોવિડ-19 મૃતકોના પરિવારોના લાભાર્થીઓ માટે અનુગ્રહ સહાયની ચુકવણી માટે દાવા કરવા માટે...
National  Coronavirus 

છેલ્લા 24 કલાકમાં 861 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ હવે ફક્ત આટલા

ભારત સરકારે જણાવ્યું હતું કે, આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 185.74 Cr (1,85,74,18,827) ને વટાવી ગયું છે. આ 2,24,81,173 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16...
National  Coronavirus 

Latest News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.