- Coronavirus
- દેશમાં વધી રહ્યા છે કોરોના કેસો, 3805 જેટલા કેસ સામે 22 દર્દીઓના મૃત્યુ થયા
દેશમાં વધી રહ્યા છે કોરોના કેસો, 3805 જેટલા કેસ સામે 22 દર્દીઓના મૃત્યુ થયા

દેશમાં કોરોનાના કેસોમાં સામાન્ય વધારો કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસો 3,805 જેટલા દેશભમાં જોવા મળ્યા હતા. નવા કેસોની સામે 22 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા હતા. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની અંદર સામાન્યતઃ વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા એક અઠવાડિયા પહેલા ત્રણ હજારથી નીચે કેસો જોવા મળતા હતા પરંતુ અત્યારે 4000 નજીક કોરોના કેસો પહોંચવા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,168 લોકો રજા આપવામાં આવી હતી.
જ્યારે ટોટલ સંક્રમિત સંખ્યા 4,30,98,743 પર પહોંચી છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કેમ 20,303 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે. 22 લોકોના મૃત્યુ કોરોના ના કારણે છેલ્લા 24 કલાકમાં થયા છે જ્યારે મોતનો આંકડો 5,24,000થી વધુ પહોંચ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.05% છે.
ગયા વર્ષે ચાર મહિના કોરોના કેસની સંખ્યા 20 મિલિયન વટાવી ગઈ હતી, ત્યારે 23 જૂન 2001ના રોજ 30 મિલિયન વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ 4 કરોડને વટાવી ગયા હતા
Related Posts
Top News
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Opinion
-copy.jpg)