એક ફોનમાં ચાલશે 3 સિમ કાર્ડ, આ કંપનીએ લોન્ચ કર્યો 1500 રૂપિયાથી પણ સસ્તો મોબાઇલ

સિમ સ્લોટ આપવામાં આવ્યો છે. તેની મદદથી, યુઝર્સ એક જ જગ્યાએ વિવિધ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. એડિશનલ ફિચર્સ પણ તેમાં ઘણા આપવામાં આવે છે, જેમાં VGA રીઅર કેમેરા, 32GB એક્સપાન્ડેબલ મેમરી, વાયરલેસ FM રેકોર્ડિંગ, કિંગ વોઇસ, વાઇબ્રેશન મોડ, ટોર્ચ, મ્યુઝિક અને વીડિયો પ્લેબેક જેવી ઘણી વધારાની સુવિધાઓ પણ આપવામાં આવી છે, સાથે જ કોલ રેકોર્ડિંગ વિકલ્પ પણ મળે છે. આ ફોનમાં 500 મેસેજ સ્ટોરેજ કરવાની ક્ષમતા છે અને 2,000 જેટલા કોન્ટેક્ટ સેવ કરી શકાય છે.

Itel-1
gizmochina.com

કેટલી છે કિંમત?

ફોનની કિંમતનું પણ કંપનીએ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. આ ફોન ખરીદવા માટે તમારે 1,399 રૂપિયા ચૂકવવા પડશે અને તે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આમાં આર્મી ગ્રીન, બ્લેક અને પર્પલ રેડનો સમાવેશ થાય છે. કંપની ફોન પર 13 મહિનાની વોરંટી આપી રહી છે અને ખરીદીના 111 દિવસની અંદર મફત રિપ્લેસમેન્ટ ગેરંટી પણ મળશે.

Itel-2
navbharattimes.indiatimes.com

ઇન્ટેલના સીઇઓએ આપ્યું આ નિવેદન 

itel ના લોન્ચિંગના ખાસ પ્રસંગે, કંપનીના ભારત CEO અરિજિત તલપત્રાએ કહ્યું, 'અમે આ ફોન કોલ ડ્રોપની સમસ્યાથી બચવા માટે ડિઝાઇન કર્યો છે. નબળા નેટવર્ક્સથી બચાવ કરી શકાય છે. બ્રાન્ડે સેલ્ફ ડેવલપમેન્ટ સિગ્નલ ઈનહેંસમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. યુઝર્સને વાતચીતમાં ઘણી સરળતા મળશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમને કનેક્ટિવિટીમાં સરળતા રહેશે. તમે તમારા ઘરેથી ઓનલાઈન પણ ફોન ઓર્ડર કરી શકો છો.

Related Posts

Top News

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.