ગુજરાતના બજેટમાં સુરતના મુખ્ય ઉદ્યોગ ડાયમંડ- ટેક્સટાઇલને શું મળ્યું?

ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઇએ 20 ફેબ્રુઆરી પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું. ગુજરાતનું કુલ 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું. આ બજેટમાં ખેડુતો, યુવાનો, મહિલાઓ ઉદ્યોગ બધા માટે જાહેરાત કરવામાં આવી છે.

budget1

 જો કે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે ખાસ કરીને રત્નકલાકારો માટે કોઇ વિશષ જાહેરાત કરવામાં આવી નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેનો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો મળી શકે છે. સુરત માટે એરપોર્ટ વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે અને ઇકોનોમિક રિજીયન સહિત 6 ગ્રોથ હબ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાંબા સમયથી મંદી હોવાને કારણે રત્નકલાકારો માટેના પેકેજની ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી.

Top News

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.