mujpur gambhira bridge

તંત્ર કહે છે 1 વર્ષ પહેલા 1.18 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું રિપેરિંગ કરેલું

વડોદરામાં 9 જુલાઇને બુધવારે વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજના બે કટકા થઇ ગયા તેમાં 16 લોકોના મોત થયા છે. નવાઇની વાત એ છે કે. હજુ ગયા વર્ષે સુરતની એજન્સી ધ્રુવિન પી. પટેલને જુલાઇ 2024માં ગંભીરા બ્રિજ માટે વર્ક...
Gujarat 
Copyright (c) Khabarchhe All Rights Reserved.