- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ -29-7-2025
વાર - મંગળવાર
માસ - તિથિ- શ્રાવણ સુદ છઠ
આજની રાશિ - કન્યા
આજના ચોઘડિયા
લાભ -06:13 - 07:51
અમૃત -07:51 - 09:29
કાળ -09:29 - 11:07
શુભ -11:07 - 12:45
રોગ -12:45 - 14:23
ઉદ્વેગ -14:23 - 16:01
ચલ -16:01 - 17:39
લાભ -17:39 - 19:17
ચોઘડિયા, રાત્રિ
ઉદ્વેગ -19:17 - 20:39
શુભ -20:39 - 22:01
અમૃત -22:01 - 23:23
ચલ -23:23 - 24:45
રોગ -24:45 - 26:07
કાળ -26:07 - 27:29
લાભ -27:29 - 28:51
ઉદ્વેગ -28:51 - 30:13
રાહુ કાળ -12:45 - 14:23
યમ ઘંટા -07:51 - 09:29
અભિજિત -12:19 - 13:11
મેષ - આર્થિક પ્રગતિના આ દિવસમાં પડવા વાગવા અને રોગ શત્રુથી સાચવવું, પરિવારની ચિંતામાં ઘટાડો થાય.
વૃષભ - બાળકોના વિદ્યા અભ્યાસ અંગે ચિંતા રહે, આવક વધારવાના પ્રયાસ ફળશે.
મિથુન - ઘરમાં નવીન વસ્તુ લાવી શકશો, ભૌતિક સુખ કામ ધંધામાં મહેનત વધારશો.
કર્ક - યાત્રા પ્રવાસમાં વાહન ચલાવવામાં સાચવવું, કોઈપણ કામ સાચા માણસની સલાહ સિવાય ન કરવું.
સિંહ- આર્થિક પ્રગતિ થઈ શકે છે, ખર્ચ પર કાબુ રાખવો, ધાર્મિક યાત્રાથી આનંદની અનુભૂતિ થાય.
કન્યા- માનસિક તણાવમાંથી મુક્ત થવાના પ્રયાસ ફળશે, તકલીફો ના વાદળ ઓછા થતા દેખાશે, ઘર પરિવારમાં આનંદની પ્રાપ્તિ થાય.
તુલા - હરીફ વર્ગથી સાવધાન રહી કામ કરવું, નોકરી ધંધા માટે સારો દિવસ, ઘર પરિવારમાં કલેહ રહે, પ્રેમ પૂર્વક વ્યહવાર કરવો.
વૃશ્ચિક - તમારી આવકમાં વધારો કરતો દિવસ, સંતાનો સાથે સમય કાઢવાથી આનંદ મળે.
ધન - કામ કાજ માટે ખૂબ સારો દિવસ, ખાવા પીવામાં ધ્યાન રાખવું, સમાજમાં પ્રતિષ્ઠા વધારવાના પ્રયાસ કરવા.
મકર - ભાઈ બહેનથી લાભની શક્યતા, વ્યર્થના ભ્રમણથી બચવું.
કુંભ - આરોગ્યની કાળજી લેવી જરૂરી બનશે, આવક કરતા જાવક વધે નહીં ધ્યાન રાખજો.
મીન - પરિવારમાં પરિસ્થિતિ સુધરશે, ભાગીદારીના ધંધામાં ધન લાભ થવાની સંભાવનાઓ બનશે, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

