- Tech and Auto
- 9000 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં મળશે આ ટોપ વોશિંગ મશીન
9000 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં મળશે આ ટોપ વોશિંગ મશીન

બજારમાં ઘણીબધી કંપનીઓ છે, જે વોશિંગ મશીન બનાવે છે. ભારતીય બજારમાં વધુ ડિમાનડ ટોપ લોડિંગ સેમી ઓટોમેટિક વોશિંગ મશીનની છે, જે બજેટ ભાવમાં મળે છે. આજે અમે તમને 9000 રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં મળતાં વોશિંગ મશીન્સ વિશે જાણકારી આપીશું. જેને તમે ઓનલાઈન ઘણી સારી ઓફર્સ સાથે ખરીદી શકો છો.
Godrej 6.2 કિલોગ્રામ સેમી ઓટોમેટિક ટોપ લોડિંગ વોશિંગ મશીનઃ કિંમત 8299 રૂપિયા
Godrejનું આ વોશિંગ મશીન તમે 2767 રૂપિયા મહિનાનાં નો કોસ્ટ EMI પર ખરીદી શકો છો. આ મશીન 700 rpm સ્પિન સ્પીડની સાથે આવે છે. 1500 રૂપિયા સુધીની તેમાં એક્સચેન્જ ઓફર તેમજ પહેલીવાર માસ્ટરકાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત, એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર પણ 10 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.
Wirlpool 6.5 કિલોગ્રામ સેમી ઓટોમેટિક ટોપ લોડિંગ વોશિંગ મશીનઃ 8999 રૂપિયા
Wirlpoolનાં આ મશીનને Flipkart પરથી ખરીદી કરવા પર નો કોસ્ટ EMI, 1500 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર, પહેલીવાર માસ્ટરકાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત, એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર પણ 10 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. મશીન 1450 rpm સ્પિન સ્પીડની સાથે આવે છે.
Panasonic 6.5 કિલોગ્રામ સેમી ઓટોમેટિક ટોપ લોડિંગ મશીનઃ કિંમત 8499 રૂપિયા
Panasonicનું આ મશીન 800 rpmની સ્પિન સ્પીડ સાથે આવે છે. આ વોશિંગ મશીન તમે 2833 રૂપિયા મહિનાનાં નો કોસ્ટ EMI પર ખરીદી શકો છો. તેનાં પર 1500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર તેમજ પહેલીવાર માસ્ટરકાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત, એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર પણ 10 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.
Mitashi 7 કિલોગ્રામ સેમી ઓટોમેટિક ટોપ લોડિંગ વોશિંગ મશીનઃ કિંમત 7999 રૂપિયા
Mitashiનું આ વોશિંગ મશીન તમે 2667 રૂપિયાનાં દર મહિનાનાં નો કોસ્ટ EMI પર ખરીદી શકો છો. આ મશીન 1300 rpm સ્પિન સ્પીડની સાથે આવે છે. આ મશીન પર 1500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. તેમજ પહેલીવાર માસ્ટરકાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત, એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર પણ 10 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.
Intex 6.2 કિલોગ્રામ સેમી ઓટોમેટિક ટોપ લોડિંગ વોશિંગ મશીનઃ 6699 રૂપિયા
Intexનું આ વોશિંગ મશીન 745 રૂપિયા મહિનાનાં નો કોસ્ટ EMI સાથે ખરીદી શકો છો. આ મશીન 1320 rpm સ્પિન સ્પીડની સાથે આવે છે. તેનાં પર 1500 રૂપિયા સુધીની તેમાં એક્સચેન્જ ઓફર તેમજ પહેલીવાર માસ્ટરકાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ મળશે. તેમજ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર પણ 10 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.
BPL 7.2 કિલોગ્રામ સેમી ઓટોમેટિક ટોપ લોડિંગ વોશિંગ મશીનઃ કિંમત 7699 રૂપિયા
BPLનું આ વોશિંગ મશીન Amazon પરથી 7699 રૂપિયામાં ખરીદી શકશો. તેનાં પર 590 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ છે. આ વોશિંગ મશીનમાં 1000 rpm સ્પીડ મળે છે. નો કોસ્ટ EMI ઓફર પણ મળી રહી છે.
Akai 6.5 કિલોગ્રામ સેમી ઓટોમેટિક ટોપ લોડિંગ વોશિંગ મશીનઃ કિંમત 8500 રૂપિયા
Flipkart પરથી Akaiનું આ વોશિંગ મશીન ખરીદવા પર એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવાથી 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ મશીન EMI પર ખરીદવાનો પણ ઓપ્શન છે. તેમાં 1300 rpm સ્પિન સ્પીડ મળે છે.
Related Posts
Top News
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો
Opinion
