Niccolo Machiavelli

અયોગ્ય અને સૌથી મૂર્ખ લોકો કેમ સત્તામાં આવે છે?

નિકોલો મેકિયાવેલી રાજકીય ફિલસૂફ અને “ધ પ્રિન્સ”ના લેખક રાજકીય સત્તા અને નેતૃત્વની ગતિશીલતા વિશે વ્યવહારુ અને વાસ્તવિક દૃષ્ટિકોણ રજૂ કરે છે. ખાસ કરીને કેમ અયોગ્ય અથવા મૂર્ખ લોકો ઘણીવાર સત્તામાં આવે છે. મેકિયાવેલીના મતે સત્તા મેળવવાની પ્રક્રિયા નૈતિકતા કે બુદ્ધિ...
Opinion 
Copyright (c) Khabarchhe All Rights Reserved.