- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ -01-08-2025
વાર - શુક્રવાર
માસ - તિથિ- શ્રાવણ સુદ આઠમ
આજની રાશિ - તુલા
ચોઘડિયા, દિવસ
ચલ 06:14 - 07:51
લાભ 07:51 - 09:29
અમૃત 09:29 - 11:07
કાળ 11:07 - 12:45
શુભ 12:45 - 14:23
રોગ 14:23 - 16:01
ઉદ્વેગ 16:01 - 17:38
ચલ 17:38 - 19:16
ચોઘડિયા, રાત્રિ
રોગ 19:16 - 20:38
કાળ 20:38 - 22:01
લાભ 22:01 - 23:23
ઉદ્વેગ 23:23 - 24:45
શુભ 24:45 - 26:07
અમૃત 26:07 - 27:30
ચલ 27:30 - 28:52
રોગ 28:52 - 30:14
રાહુ કાળ 11:07 - 12:45
યમ ઘંટા 16:01 - 17:38
અભિજિત 12:19 - 13:11
મેષ - તમારી બચતને મજબૂત કરો, આજના દિવસમાં પરિવારમાં આનંદનો અનુભવ કરવા પ્રયત્નશીલ રહો.
વૃષભ - શરદી ખાંસી જેવા રોગોથી બચવું, આવક કરતા જાવક વધે નહીં ધ્યાન આપજો.
મિથુન - તમારા સંતાનો કે પ્રેમીજનથી લાગણી મળે, આર્થિક લાભની તકો સર્જાઈ શકે છે.
કર્ક - માતા પ્રત્યેની લાગણીમાં વધારો થાય, ધંધા નોકરીમાં પ્રગતિ અપાવતો દિવસ.
સિંહ- બહાર ફરવાનો પ્લાનિંગ બનાવી શકાય, ભાગ્ય સાથ આપતું જણાય.
કન્યા- તમારી ભક્તિમાં વધારો થાય, આર્થિક લાભ મળે, ગુસ્સા પર કાબુ રાખવો.
તુલા - પતિ પત્ની તરફ લાગણી વધે, શત્રુઓથી કામ ધંધામાં સાવધાન રહેવું.
વૃશ્ચિક - નોકરી ધંધામાં સાચવવું, નિરાશા વાળા વલણથી બચવું, ભાઈ બહેનનો સહકાર મળે.
ધન - નોકરી ધંધામાં લાપરવાહ રહેવું નહીં, આવકમાં વધારો કરવાના પ્રયાસ ફળશે.
મકર - ઘર પરિવાર પ્રત્યે લાગણી વધે, રોજગારની નવીન તકો સર્જાશે, તબિયત સાચવવી.
કુંભ - હરો ફરો આનંદથી દિવસ પસાર કરો, તબિયત સાચવજો, આર્થિક પરિસ્થિતિ સુધારશે.
મીન - તમે કોઈ ન વિશ્વાસે રહેશો તો નુકશાન થઈ શકે છે, તમારા ધન સંપતિમાં વધારો થાય, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

