એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે, તમને રોકડા આપીને UPI પેમેન્ટ કરવા કહેશે, સાચવજો

જો કોઇ અજાણ્યો વ્યક્તિ તમને આવીને કહે કે, હું તમને રોકડા આપું છું, મારા વતી તમે UPI પેમેન્ટ કરી આપશો? આવું કોઇ કહે તો સાવધ થઇ જજો અને UPI પેમેન્ટ કરવાનું બિલકુલ ના પાડી દેજો. જો ભોળપણ પણ કરી દેશો તો ભેરવાઇ જશો. પોલીસ કાર્યવાહીનો તમે ભોગ બની શકો છો.

 છેલ્લાં કેટલાંક સમયથી મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ જેવા શહેરોમાં આવુ કૌભાંડ ચાલી રહ્યું છે. ગઠીયાઓ તમને રોકડ આપીને UPI પેમેન્ટ કરવા કહે અને પછી તમે મની લોન્ડરીંગની ટ્રેઇલમાં સપડાઇ જાવ. પોલીસ તમને શોધતી આવે અને તમારે ખુલાસો કરવો પડે. આવા ફ્રોડને કારણે બેંક ડેટા પણ ગાયબ થવાના કિસ્સા બન્યા છે.

RBIએ કહ્યું છે કે, વર્ષ 2023-24માં UPI ફ્રોડના 13.4 લાખ કેસો નોંધાયા છે અને લોકોને 1087 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

About The Author

Related Posts

Top News

ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી 3-0 થી જીતી લીધી છે, પરંતુ હારનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. વિદેશમાં...
Sports 
ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

એક ઘટનાએ AIની દુનિયાના અગ્રણી ટેક નિષ્ણાતોમાં ચિંતા ઉભી કરી છે. ChatGPT બનાવનારી કંપની OpenAIએ સ્વીકાર્યું છે કે...
Tech and Auto 
OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

સુરતમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં...
Gujarat 
શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી

દિલ્હીમાં જંતર-મંતર ખાતે Gen-Z પછી, ઉત્તર પ્રદેશમાં Gen-Alpha પણ રસ્તા પર ઉતરી આવ્યા. પૂર્વી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં, વર્ગોનો...
National 
દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.