- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 19-11 2025
વાર- બુધવાર
મેષ - આનંદથી પોતાના કામોમાં ધ્યાન આપી શકો, તીખા તળેલા ભોજનને ટાળો, આજે ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.
વૃષભ - કોર્ટ કચેરીને લગતા કામો પર ધ્યાન આપી શકો, તમારી બચતમાં વધારો થાય, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી.
મિથુન - તમને મળતા લાભોમાં વધારો થશે, બાળકો તરફથી સારા પરિણામો મળે, પરિવારના લોકોની આશાઓને સંતોષી શકો.
કર્ક - નોકરી ધંધામાં પ્રગતિનો દિવસ, તમારા સ્વભાવથી કામ સરળ બનાવી શકો, બચત પર ધ્યાન આપી શકશો.
સિંહ - વિદેશને લગતા કામોમાં લાભ થાય, જૂની ઓળખાણો આજે કામ લાગે, ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી.
કન્યા - આકસ્મિક લાભ મળતા આનંદ રહે, ધાર્મિકતામાં વધારો થાય, આર્થિક સ્થિતિ મજબૂત બને.
તુલા - વૈવાહિક જીવનમાં મધુરતા આવે, તમારી કળા અને પ્રતિભાથી લોકોને પ્રભાવિત કરો, આજે તમારી બુદ્ધિથી કામને સરળ બનાવી શકશો.
વૃશ્ચિક - શત્રુઓથી રાહત મળશે, તમારી બચતમાં વધારો થાય, વિદેશને લગતા કામમાં વધારે ધ્યાન આપવું.
ધન - આજે ધારેલો લાભ મેળવી શકશો, સમાજમાં નામના વધે ભક્તિનો આનંદ પણ માણી શકો, કામ વધે.
કુંભ - સાહસથી સફળતા મળશે, હરફા ફરવામાં આનંદ રહે, નોકરી ધંધામાં કામ વધશે.
મીન - તમારા ધનની સ્થિતિ મજબૂત બને, સંતાનોથી મનદુઃખ થાય, તમારી વાણીથી કામ સરળ બને. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

