રેસ્ટોરાં મફત પાણી ન આપ્યું, કોર્ટે ફટકારી દીધો આટલા રૂપિયાનો દંડ

દિલ્હી-એનસીઆર હરિયાણાના ફરિદાબાદ સેટકર- 85માં આવેલી એક રેસ્ટોરન્ટને ગ્રાહકને મફત પાણી નહીં આપવું ભારે પડ્યું હતું. શર્મા નામના એક ગ્રાહક  મિત્રો સાથે રેસ્ટોરન્ટમા ડીનર માટે ગયા હતા. તેમણે મફત પાણી માંગ્યું, પરંતુ વેઇટરે મફત પાણી આપવાનો ઇન્કાર કર્યો અને કહ્યુ કે, ફરજિયાત પેક્ડ વોટર બોટલ જ લેવી પડશે. ભારે ચકમક પછી શર્માએ 40 રૂપિયામાં 2 વોટર બોટલ ખરીદી.

એ પછી ફરિદાબાદના કન્ઝયુમર કમિશનમાં કેસ દાખલ કર્યો. કોર્ટની સુનાવણીમાં રેસ્ટોરન્ટ તરફથી કોઇ હાજર ન રહ્યું. કોર્ટે ચુકાદો આપ્યો કે ગ્રાહકને રેસ્ટોરન્ટે 40 રૂપિયા પાછા આપવા પડશે અને હેરાનગતિ પેટે 3000 રૂપિયાનું વળતર આપવું પડશે. કારણકે નવા ગ્રાહક નિયમો મુજબ દરેક રેસ્ટોરન્ટે ગ્રાહકને મફત પાણી આપવાં ફરજિયાત છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.