Nike Vest

એક ટી શર્ટને કારણે ગિલે ફસાઈ શકે છે કાયદાકીય મુશ્કેલીમાં, ભારતીય કેપ્ટનને લાગી શકે છે મોટો ઝટકો

ભારતીય કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટ દરમિયાન પોતાના જેસ્ચર માટે મુશ્કેલીમાં ફસાઈ શકે છે. રમતના ચોથા દિવસે ભારતની બીજી ઇનિંગમાં દાવ ડિક્લેર કરવાનો નિર્ણય લેતી વખત કેપ્ટન ગિલે નાઇકીની બનિયાન પહેરી હતી. જ્યારે ગિલ નાઇકીની બાનિયાન પહેરી રાખી હતી, ...
Sports 
Copyright (c) Khabarchhe All Rights Reserved.