મને ટિકીટ નહીં તો પુત્રને ટિકિટ આપો એવો આગ્રહ રાખવો ખોટો છે: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ બિહારની મુલાકાતે ગયા છે. પહેલા દિવસે તેમણે પટનામાં ભાજપના કાર્યાલય ખાતે સાસંદો, ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરી હતી અને બિહારની ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હતો અને સાથે સાથે કેટલા સૂચનો પણ કર્યા હતા.

PM મોદીએ કહ્યું કે, મને ટિકીટ નહીં તો પુત્રને ટિકિટ આપો એવો આગ્રહ રાખવો ખોટો છે. રાજકારણમાં પરિવારવાદ અને જમીનદારી ચાલે નહીં. સાથે તેમણે એમ પણ કહ્યુ કે, હવે ભાજપ નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાનો પાવર બતાવવો પડશે. જેમને ટિકિટ મેળવવાની ઇચ્છા હોય તેમની પાસે સોશિયલ મીડિયામાં ઓછામાં ઓછા 50,000 ફોલોઅર્સ હોવા જરૂરી છે. સોશિયલ મીડિયા પર લોકોનો સંપર્ક અને કામગીરી બતાવવી પડશે.

About The Author

Top News

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

ડોલર સામે રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ, તેનાથી જનતાને શું અસર થાય?

હુંડિયામણ બજારમાં ભારતીય રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થયું છે અને અમેરિકન ડોલર સામે રૂપિયો 90ની સપાટીએ પહોંચી ગયો છે. ઘણા...
Business 
ડોલર સામે રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ, તેનાથી જનતાને શું અસર થાય?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-12-2025 વાર- શુક્રવાર મેષ - સંબંધોમાં આજે સુધારો લાવી શકો, ભાગીદારીના કામમાં ધનલાભ થાય, આજે તમે આજે પાર્ટનરને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.