Ashok Patel

હવે કેળાં છાલ સાથે જ ખાઇ શકાશે

એમ તો કેળાંની છાલ ફક્ત લપસી પડવા માટે જ બની હોય એમ આપણને લાગ્યા વિના રહેતું નથી. આપણે ત્યાં તો ગીત પણ બન્યા છે... કેળાંની છાલ પરથી લપસી જવાય, ત્યારે તોબા મને કંઇ કંઇ થાય... પરંતુ હવે એવું ગીત ગાવું...
Health 

ચિંતાને હળવી કરવા માટે મહત્ત્વની ટીપ્સ

સુખી હોવું, ખુશ રહેવું કે આનંદમાં રહેવું એ તો એક લહેર જેવું છે. જો કે કેટલાક લોકો પોતાનો આનંદ જાતે જ શોધી લેતા હોય છે. જે લોકો હકારાત્મક હોય અને સુખ શેમાં છે, તે સમજી શકે, એ લોકો સૌથી સુખી...
Lifestyle  Offbeat 

દેશમા રોજ 19.40 કરોડ લોકો ભૂખ્યા રહે છે, 2440000000 રૂપિયાના ખોરાકનો બગાડ

કેવી વક્રતા છે, એક તરફ જેની પાસે પૈસા છે, તેઓ આહારનો દિલ ખોલીને બગાડ કરે છે, તો બીજી તરફ કરોડો લોકો ભુખ્યા રહે છે. આંકડા સાથે વાત કરીએ તો દેશમાં દરરોજ 19.40 કરોડ લોકોએ ભુખ્યા સુવુ પડે છે, તો બીજી...
National  Governance  Offbeat 

સજાતિય સેક્સ જ્યાં ગુનો બને છે?

આપણે ત્યાં ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ સજાતિય શારીરિક સબંધ ગુનો ગણાતો આવ્યો છે. જો કે હવે અદાલત એ અંગે ફેર વિચારણા કરવા તૈયાર થઇ છે, ત્યારે બની શકે કે સજાતિય શારીરિક સબંધ ગુનો નહીં બને. જો કે આજે...
National  Governance  World 

લગ્ને લગ્ને કુંવારા લાલ જેવા ઇમરાને ત્રીજું ઘર માંડ્યું?

લગ્ને લગ્ને કુંવારાલાલ જેવા પાકિસ્તાનના વીતેલા જમાનાના પેસ બોલર ઇમરાન ખાન હવે તો ફૂલ ટાઇમ રાજકારણી બની ગયો છે, પણ તેનું ઘર ઠરીઠામ થતું નથી. તે ફરી વખત નિકાહ કરી ચૂક્યો હોવાના હેવાલ વહેતા થયા છે. આ ન્યૂઝ સાચા હોય...
World  Sports 

ઓસ્ટ્રેલિયા ગરમા ગરમ, પારો 50 પર, અમેરિકામાં હાડ થીજાવતી ઠંડી

દુનિયાના એક છેડે એટલે કે અમેરિકામાં ગાડ ગાળી દે એવી ઠંડી પડી રહી છે. શિકાગોમાં તો શૂન્યની નીચે 50 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે, તો બીજી તરફ બીજા છેડે એટલે કે ઓસ્ટ્રેલિયામાં ભારે ગરમી પડી રહી છે !...
National  World  Offbeat 

ઉલ્ટી સરકાર, પત્રકાર કો દંડે ! આધાર ડેટા લીકેજ મામલે ગુનો દાખલ

આધાર કાર્ડના ડેટા માંડ 500 રુપિયામાં જ વેચાય છે, એવી સ્ટોરી બ્રેક કરનારી પત્રકાર સામે જ સરકારે ગુનો નોંધ્યો છે. વાસ્તવમાં વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવાનો અધિકાર છે, એ જોતાં સરકાર પણ આધારનો ડેટા લીક નહીં થાય એવું કહેતી રહી છે,...
National  Governance  Politics 

ગાંધીજીની હત્યાની તપાસ ફરી નહીં થાય

મહાત્મા ગાંધીજીની હત્યા થયાને સાત દાયકા થઇ ગયા છે, ત્યારે ફરીથી એ હત્યાકાંડની તપાસ થાય એવી અરજી થઇ હતી, એવી થીયરી રજુ થઇ હતી કે એ વખતે ત્રણ નહીં પણ ચાર ગોળી છુટી હતી. આ થીયરીને ધ્યાનમાં લઇને ગાંધીજીની હત્યા...
National  Governance  Politics  Gujarat  Saurashtra  Kutchh 

કલમ 377 શું છે ?

સર્વોચ્ચ અદાલત કલમ 377 અંગે પોતાના ચુકાદા ઉપર ફેરવિચારણા કરવા માટે તૈયાર થઇ છે. અદાલતના આ પ્રકારના નિર્ણયથી અવશ્ય પ્રશ્ન થાય કે આ કલમ 377 મી શું છે ? માનવજાતમાં પણ કુદરત ક્યારેક કોઇ કરામત કરી જતી હોય છે. સામાન્ય...
National  Governance  Politics 

ગુજરાતના નેતાઓની જેમ હવે ગુજરાતના સિંહોને પણ અન્યાય

ગુજરાત એ એશિયાઈ સિંહનું કુદરતી આવાસ છે. બીજી તરફ વાઘ મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાંય ભાગોમાં જોવા મળે છે. આ બંને જાજરમાન પ્રાણીઓને નામશેષ થતા બચાવી લેવા માટે તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જો...
Governance  Gujarat 

કેમ બટાટા પકવતા ખેડૂતો રોવા માંડ્યા?

ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ આફત લઇને આવ્યું હોય એમ લાગે છે. કપાસ, મગફળી બાદ હવે બટાટા પકવતા ખેડૂતોને માટે પણ દિવસો કપરા આવી ગયા છે. બટાટાના 20 કિલોના માંડ 2 રૂપિયા ઉપજતાં ખેડૂતોએ બટાટા ગૌશાળામાં ગાયોને ખવડાવવાનો વારો આવ્યો...
Gujarat 

ખેડૂતોની આવક બમણી કરવા સરકારે બનાવ્યો આ પ્લાન

એક તરફ ઓછા ભાવ મળતાં ખેડૂતો માથે હાથ દઇને રોઇ રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે આગામી બજેટમાં ખેડૂતો માટેની અનેકવિધ યોજનાઓ અને વિવિધ પગલાંઓ લઇને ખેડૂતોને રાજી કરે એમ લાગી રહ્યું છે....
Governance  Agriculture