Manoj Gadhvi

આ વેબસાઈટ પરથી વડાપ્રધાનને મળેલી ભેટો ખરીદી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના કાર્યકાળ દરમિયાન મળેલી ભેટોને હવે તમે ઈ-હરાજી દ્વારા ખરીદી શકો છો. નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટમાં બે દિવસ ચાલેલી હરાજી પછી જે ભેટો બાકી છે તેને હવે ઈ-હરાજી દ્વારા વેચવામાં આવી રહી છે. આ ભેટોને www.pmmementos.gov.in...
National 

બેઝિક ઇન્કમની વાત પછી રાહુલનો નવો દાવો- જો ચૂંટણી જીતીશું તો પાસ કરાવીશું આ બિલ

મહિલા અનામત બિલનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવાનો છે. સામાન્ય અભિપ્રાયના અભાવના કારણે આ બિલ લાંબા સમયથી પેન્ડિંગ છે. લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખી કોંગ્રેસ લોકોની વચ્ચે સતત અવનવા વાયદાઓ કરી રહી છે. સોમવારે...
National 

જાણો બજેટ સત્ર પહેલા બધા પક્ષોની મિટિંગ શું કામ બોલાવવામાં આવી?

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનએ 30 જાન્યુઆરીની સાંજે બધા જ પક્ષોની બેઠક બોલાવી છે. રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ 31 જાન્યુઆરીએ રાજ્યસભાના નેતાઓની બેઠક બોલાવી છે. મહત્વનું છે કે, એનડીએ સરકારના અંતિમ સંસદીય સત્ર દરમિયાન સરળ રીતે ચલાવવા માટેના ઉદ્દેશથી સરકારે...
National 

કન્યા પાસેથી 5 મિનિટ લઇ ફૂટબોલ રમવા પહોંચ્યા વરરાજા, જાણો પછી શું થયું?

લગ્નના પ્રસંગે એક વરરાજાએ કન્યા પાસેથી બ્રેક એટલા માટે લીધો કારણ કે, તે ફૂટબોલ મેચ રમી શકે. આ વાત ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આ સત્ય છે. મહત્વનું છે કે, વિશ્વમાં સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ છે. ભારતમાં પણ તેના...
National 

CM યોગીએ પોતાના મંત્રીઓની સાથે સંગમમાં લગાવી ડૂબકી, જુઓ તસવીરો

પ્રયાગરાજની ધરતી ઉપર 132 વર્ષ પછી એક વાર ફરી કેબીનેટની બેઠક યોજાઈ હતી. ત્યાર પછી બધા મંત્રીઓ સાથે સીએમ યોગી સંગમ સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાના મંત્રીઓની સાથે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. અમે આપને તેમની ખાસ તસવીરો બતાવી...
National  Kumbha Mela 2019 

પાકિસ્તાનમાં પ્રથમ વખત કોઈ હિન્દુ મહિલા જજની કરવામાં આવી નિમણૂંક: રિપોર્ટ

મીડિયા રીપોર્ટસ અનુસાર, પાકિસ્તાનમાં પ્રથમ વખત જ હિન્દુ મહિલા સુમન કુમારીની સિવિલ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સુમન કમ્બર શહાદકોટ ક્ષેત્રમાંથી આવે છે અને તેમને પોતાના જ જીલ્લામાં સેવાનો અવસર પ્રાપ્ત થયો છે. પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર, સુમનએ...
World 

ભારતએ રચ્યો ઈતિહાસ! આ મામલે જાપાનને પાછળ છોડી દુનિયાના ટોપ-3 દેશોમાં થયો શામેલ

જાપાનને પાછળ છોડી ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની બન્યો છે. ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની ગયો છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન મુજબ, સ્ટીલ ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાન ઉપર છે. વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં ચીનનો...
National 

2018માં સૌથી વધુ લોકોને આપવામાં આવી ફાંસી, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ ફાંસી આપવા

ગત વર્ષે મહારાષ્ટ્રમાં 16 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ત્યાર પછી કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં 15-15 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ગત વર્ષે ભારતમાં 162 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પાછળના બે દસકાઓને જોતા આ આંકડાઓ સૌથી...
National 

ભારતીય ટીમના ‘હિટમેન’ રોહિતે આ બાબતે ધોનીની બરાબરી કરી

ત્રીજી વન-ડેમાં રોહિત શર્માએ 62 રનની ઇનિંગ્સ દરમિયાન 2 સિક્સર લગાવી આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ મામલે તેમણે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, બંનેના નામે 215-215 સિક્સરનો રેકોર્ડ છે. રોહિત શર્માએ આ સિદ્ધિ સોમવારે...
Sports 

અમે મહારાષ્ટ્રમાં Big Brother છીએ અને હંમેશા રહીશું: શિવસેના

શિવસેનાની ડીમાન્ડ છે કે, કેન્દ્ર સરકાર જો સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપી રહી છે તો તેમને 8 લાખ રૂપિયા સુધીની કમાણી પર ઇન્કમટેક્ષમાં છૂટ પણ આપવી જોઈએ. મુંબઈમાં આજે શિવસેનાની પાર્ટીની મીટિંગ યોજાઈ હતી. એવી અપેક્ષા કરવામાં આવી...
National 

દેશની સુરક્ષા માટે ભવિષ્યમાં વધારે આકારા પગલા લઈશું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (એનસીસી) રેલીમાં ભાગ લીધો હતો. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યાર પછી તેમણે રેલીને સંબોધિત કરતા સેનાના પરાક્રમ અને દેશની સુરક્ષા પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રની...
National  Politics 

IRCTC ટેન્ડર કૌભાંડ: લાલુ, રાબડી અને તેજસ્વીના જામીન મંજૂર

પૂર્વ રેલવે મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવને આઈઆરસીટીસી હોટલ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જામીન આપી દીધા છે. સોમવારે આ ત્રણેયની સાથે અન્ય આરોપીઓને પણ આ કેસમાં...
National