Project Engineer

ધનકુબેર નીકળ્યો પ્રોજેક્ટ એન્જિનિયર, ઘર પર લોકાયુક્તના દરોડામાં ભારે માત્રમાં સોનું-ચાંદી જપ્ત

કર્ણાટકના બેલગાવીમાં એક ધનકુબેર એન્જિનિયરનો ભાંડાફોડ થયો છે. લોકાયુક્તે આ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં સોનું અને ચાંદી મળી આવ્યું છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં સંપત્તિના કાગળ જપ્ત કરવામાં આવ્યા છે. indiatv.in શું છે આખો...
National 
Copyright (c) Khabarchhe All Rights Reserved.