- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ -27-7-2025
વાર - શનિવાર
માસ - તિથિ- શ્રાવણ સુદ ત્રીજ
આજની રાશિ - સિંહ
ચોઘડિયા, દિવસ
ઉદ્વેગ -06:12 - 07:50
ચલ -07:50 - 09:28
લાભ -09:28 - 11:07
અમૃત -11:07 - 12:45
કાળ -12:45 - 14:23
શુભ -14:23 - 16:02
રોગ -16:02 - 17:40
ઉદ્વેગ -17:40 - 19:19
ચોઘડિયા, રાત્રિ
શુભ -19:19 - 20:40
અમૃત -20:40 - 22:02
ચલ -22:02 - 23:24
રોગ -23:24 - 24:45
કાળ -24:45 - 26:07
લાભ -26:07 - 27:29
ઉદ્વેગ -27:29 - 28:50
શુભ -28:50 - 30:12
રાહુ કાળ -17:40 - 19:19
યમ ઘંટા -12:45 - 14:23
અભિજિત -12:19 - 13:11
તારીખ - 26-07-2025
વાર - શનિવાર
મેષ - તમારી આવકમાં વધારો થશે, માતાથી સ્નેહ રાખી આગળ વધવા માટે ઉત્તમ દિવસ.
વૃષભ - પોતાની પ્રતિભા નિખારો, પૈસાનું રોકાણ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા લાભદાઈ દિવસ.
મિથુન - હરો ફરો આનંદમાં રહેવાનો દિવસ, વાણી ઉગ્ર ન બને ધ્યાન આપવું જરૂરી.
કર્ક - વાણી ના પ્રભાવ થી તમે તમારું કામ કઢાવી શકશો આરોગ્ય ની કાળજી પણ લેવી.
સિંહ- મનને શાંત રાખવું ખૂબ જ જરૂરી, નોકરી ધંધામાં પ્રગતિ કારક દિવસ.
કન્યા- ભાગ્ય સાથ આપતું જણાશે, ધન લાભ માટે હજી થોડી મહેનત વધારવી પડશે.
તુલા - સંતાનો પ્રત્યે લાગણી વધે, પ્રેમ સંબંધ સુધારવા ધંધામાં સફળ દિવસ ગણવો.
વૃશ્ચિક - ઘર પરિવાર પ્રત્યે ચિંતા રહેશે, આર્થિક લાભ મળવાની શક્યતા છે.
ધન - હરવા ફરવાથી આનંદની પ્રાપ્તિ થાય, અભ્યાસ માટે સારો અવસર મળી રહેશે.
મકર - પાણીજન્ય રોગથી સાચવવું, ધનની હાનિ ન થાય ધ્યાન રાખવું જરૂરી.
કુંભ - આર્થિક સંકટ હશે તો ઓછું થશે, ભાગીદારનું વલણ તમારા તરફ બદલાતું લાગે.
મીન - કામ ધંધામાં વધારે સમય આપવો જરૂરી, તબિયતની કાળજી લેવી, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

