શું અદાણી વિરુદ્ધ બોલવું આર.કે.સિંહને ભારે પડ્યું? ભાજપે પાર્ટીમાંથી કાઢી મૂક્યા

બિહારમાં ભાજપને બમ્પર જીત મળ્યા પછી હવે પાર્ટીમાં સાફ સફાઇ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહ નેતાઓને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. જો કે તેમને શો-કોઝ નોટીસ આપીને 7 દિવસમાં જવાબ આપવા માટે કહેવાયું છે.

ભાજપ ચૂંટણી પુરી થાય તેની રાહ જોઇ રહ્યું હતું. જેવી ચૂંટણી પુરી થઇ એટલે આર. કે. સિંહ, અશોક અગ્રવાલ અને ઉષા અગ્રવાલને સસ્પેન્ડ કરી દેવાયા છે.

એ. કે.સિંહ કેન્દ્રીય મંત્રી હતી અને તેમણે અદાણીના એક પાવર પ્લાન્ટમાં સરકાર વધારે પૈસા આપી રહી છે અને 62000 કરોડનો સરકારને ચૂનો લાગશે તેવો આરોપ લગાવ્યો હતો. ઉપરાતં બિહારના નાયબ મુખ્યમંત્રીઓ સામે પણ આર.કે. સિંહ બેફામ બોલતા હતા.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.