મુખમૈથુન-ઓરલ સેક્સ કરવું નુકશાનકારક છે કે ફાયદાકારક છે?

આપણે ત્યાં મુખમૈથુનને નવા નવા નામ સાથે ઓળખવામાં આવે છે. મુખમૈથુનને ફ્રેન્ચી, ક્વોલિટી જેવા નામોથી પણ બોલાવવામાં આવે છે. કેટલાક લોકો મુખમૈથુનને બહુ સારી વાત ગણે છે અને સેક્સ કરતા પણ પશ્ચિમી રંગે રંગાઈને મુખમૈથુન કરે છે. મુખમૈથુન-ઓરલ સેક્સ એટલા માટે પણ કરવામાં આવે છે કે એ કરવાથી કાયદાકીય રીતે બચી શકાય છે, બળાત્કારનો કેસ બનતો નથી. પરંતુ આ માન્યતા ખોટી છે.

મુખમૈથુનને બળાત્કાર કરતાં પણ ખરાબ કૃત્ય વાત્સાયન મૂનિ અને ચરકસંહિતાએ કહ્યું છે. વાત્સાયન કહે છે કે મુખમૈથુન સૌથી ધુણિત કૃત્ય છે. આ કૃત્ય મોટાભાગે વ્યંઢળો સાથે કરવામાં આવે છે અને આ કૃત્ય પ્રોફેશનલ રીતે શરીરનો વ્યવસાય કરતી કોલગર્લ્સ સાથે વધારે કરવામાં આવે છે.

કેટલીક યુવતીઓ યુવકો સાથે ફરવા કે રમવાના બહાને એકાંતમાં લીંગને મોંમાં લે છે અને માનિસિક આનંદ મેળવે છે. આ યુવતીઓ સેક્સ સાધન ન મળવાના કારણે આવા પ્રકારની હરકત પર ઉતરી આવે છે. પશ્ચિમના લોકો મુખમૈથુન કરનારી સ્ત્રી સાથે સેક્સ કરતા નથી. મુખમૈથુન કરનારી વેશ્યાઓ સાથે સેક્સ કરનારા લોકો એનું મુખ ચુમતા નથી. ગરમી, ચાંદી, બાદી, પરમા જેવા ઝેરી રોગોના જંતુઓ ચૂંબન મારફત શરીરમાં પ્રવેશે છે. આના કારણે બન્ને જણા ભયાનક રોગોમાં ફસાઈ જીવનની સત્યાનાશી કરી નાંખે છે.

જે પ્રકારે સ્ત્રીઓ પુરુષની ઈન્દ્રીયને મુખમાં લઈને શાંતિનો અનુભવ કરે છે તે જ પ્રકારે પુરુષ પણ સ્ત્રીની યોનિને ચાટવાનો કર્મ કરે છે. આ ક્રિયા મુખ ચૂંબન જેવી થાય છે. શાસ્ત્રો કહે છે કે આનો પ્રયોગ કરવો ખરાબ નથી. આ વિધિનો ઉલ્લેખ કામશાસ્ત્રમાં થયો છે, પરંતુ ઉલ્લેખ કરવાનો અર્થ એ નથી કે સ્ત્રી-પુરુષ બધા મુખમૈથુન કરવા માંડે. શાસ્ત્રોમાં તો ચૂંબન, આલિંગન અને સેક્સ એ બધાનું વર્ણન કરવામાં આવ્યું છે તો શું બધા એ પ્રમાણે સેક્સ કરે છે. નહીં જ. સજ્જનોનું કર્તવ્ય છે કે તેમણે આચાર વિચાર પ્રમાણે કામ કરવાનું.

આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું કે કુતરાનું માંસ મધુર,સ્વાદિષ્ટ અને પુષ્ટિકારક છે. તો શું કુતરાનું માંસ ખાવાની શરૂઆત કરી દેવાની? કદાપિ નહી. આ જ પ્રકારે કામશાસ્ત્રમાં મુખમૈથુનનો ઉલ્લેખ મનુષ્યની કામી પ્રવૃત્તિને બતાવવા માટે જ કરવામાં આવ્યો છે., નહીં કે શિષ્ટ પુરુષો એનું આચરણ કરે.

સમાજમાં ઘણા પુરુષો અને સ્ત્રીઓ એવા હોય છે કે જેઓ પવિત્ર અને અપવિત્રનો વિચાર કરતા નથી અને આ અસભ્ય અને અગમ્ય વિધિનો પ્રયોગો કરે છે. કેટલાક દેશો એવા છે કે ત્યાં મોટાપ્રમાણમાં આનો પ્રયોગ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

બિહાર પોલીસની ભરતીની પરીક્ષા આપવા હજારો ઉમેદવારો રેલવે સ્ટેશન પહોંચ્યા પણ પૂરતી ટ્રેન જ નહોતી પછી થયો પથ્થરમારો

બિહારના પાટલીપુત્ર રેલ્વે સ્ટેશન પર પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. ટ્રેન મોડી આવવાથી અને રેલવે પ્રશાસનના ગેરવહીવટથી ગુસ્સે...
National 
બિહાર પોલીસની ભરતીની પરીક્ષા આપવા હજારો ઉમેદવારો રેલવે સ્ટેશન પહોંચ્યા પણ પૂરતી ટ્રેન જ નહોતી પછી થયો પથ્થરમારો

ફિલ્મ 'ગવર્નર': કોણ હતા પૂર્વ RBI ગવર્નર એસ. વેંકટરમણન, જેમણે ભારતને કંગાળ થતાં બચાવ્યું હતું?

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'ગવર્નર' હાલમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ...
Entertainment 
ફિલ્મ 'ગવર્નર': કોણ હતા પૂર્વ RBI ગવર્નર એસ. વેંકટરમણન, જેમણે ભારતને કંગાળ થતાં બચાવ્યું હતું?

ઇન્ફ્લુએન્સર બંજી જમ્પિંગ કરતી વખતે ખાઈમાં પડી, જીવ ગુમાવ્યો, ટ્રેનર દોરડું બાંધવાનું ભૂલી ગયો!

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક સાહસિક રમતગમત કાર્યક્રમ દરમિયાન એક મોટી બેદરકારીએ એક યુવતીનો જીવ લીધો. બંજી જમ્પ દરમિયાન સલામતી...
World 
ઇન્ફ્લુએન્સર બંજી જમ્પિંગ કરતી વખતે ખાઈમાં પડી, જીવ ગુમાવ્યો, ટ્રેનર દોરડું બાંધવાનું ભૂલી ગયો!

સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે

(ઉત્કર્ષ પટેલ) હિન્દુ ધર્મમાં સમયને માત્ર ઘડિયાળના કાંટા તરીકે નહીં પણ દિવ્ય શક્તિ તરીકે જોવામાં આવે છે. સંધ્યાકાળ અથવા ગૌધુલી...
Opinion 
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.