શરીરમાં વીર્ય ક્યાં હોય છે?

શુક્રાણુ જેવું જણાતું વીર્ય કેવી રીતે બને છે, શરીરમાં ક્યાં રહે છે તે પ્રશ્ન ઘણાના મનમાં ઘૂમરાતો રહે છે. સેક્સોલોજિસ્ટો પણ વિવિધ મત ધરાવે છે. વીર્યનું સ્વરૂપ કેવું છે, એનું નીકળવાનું કારણ શું છે વગેરે બાબતો જાણવી આવશ્યક છે.

વીર્ય સાત વસ્તુઓથી બને છે. આ સાત વસ્તુઓમાં માણસ જે ખાય છે તેનો રસ, લોહી, માંસ, ચરબી, હાડકાં, મજ્જા અને શુક્રનો સમાવેશ થાય છે. રસમાંથી લોહી, તેમાંથી માંસ અને માંસમાંથી મેદ ઉપજે છે. મેદમાંથી અસ્થિ અને તેમાંથી મજ્જા અને મજ્જામાંથી વીર્યની ઉત્પત્તિ થાય છે.

ઘણાની માન્યતા છે કે વીર્ય બનીને શરીરના કોઈ ખાસ સ્થાનમાં ભેગું થાય છે અને જો ઘણા દિવસ સુધી એનો વ્યય ન કરવામાં આવે તો એ પોતાનું સ્થાન ભરાઈ જતા એમાંથી ઉભરાઈ જાય છે. આના કારણે સ્વપ્નદોષ તથા વીર્યના રૂપે બહાર ઉથલો મારે છે. પંરતુ આ માન્યતા ભૂલભરેલી છે. વીર્ય કોઈ ખાસ સ્થાનમાં એકઠું થતું નથી.

પુષ્પમાં સુગંધ અને દૂધમાંથી ઘી કાઢવા માટે મંથન કરવામાં આવે છે તેવી જ રીતે મૈથુન સમયમાં શારીરિક ઈન્દ્રીયોનું મંથન થઈને વીર્ય મૂત્રનળી દ્વારા બહાર નીકળે છે. આ જ કારણોસર સેક્સ કરવા સમયે નાડીઓનાં ધબકારા વધી જાય છે. શરીરની તમામ નાસિકાઓ, હાડકા ભેગા થઈને વીર્યને ડિસ્ચાર્જ કરે છે.

માત્ર એવી માન્યતા રાખવી કે લીંગની અંદર કોઈ ખૂણામાં વીર્ય જમા થાય છે તે જરાય સાચું નથી. પાણી પીઓ તો નીકળે તેવી જ રીતે શરીરમાં બધા અંગો-ઉપાંગો અને લોહીના સંમિશ્રણના કારણે વીર્ય બને છે અને સેક્સ કરવા સમયે બહાર ફેંકાય છે. શરીરના દરેક અંગમાંથી વીર્યનો ઝાટકો જ આનંદ આપનારો બની રહે છે.

ચરકસિંહતા અને વાત્સાયનમાં લખ્યું છે કે જેવી રીતે શેરડીમાં રસ, દહીંમાં ઘી અને તલોમાં તેલ રહે છે તેવી જ રીતે સમસ્ત શરીરમાં વીર્ય રહે છે.

About The Author

Related Posts

Top News

US વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું ઈરાન સાથેની વાતચીતમાં શું નિર્ણય આવ્યો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે રવિવારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલી વાતચીત દરમિયાન વોશિંગ્ટન અને ઈરાન વચ્ચે નોંધપાત્ર પ્રગતિ થઈ છે....
World 
US વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું ઈરાન સાથેની વાતચીતમાં શું નિર્ણય આવ્યો

ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર; સદી ફટકારનાર યશસ્વી બહાર, રાણાને ફરી ચાન્સ...

21 જૂન, રવિવારના રોજ ઇંગ્લેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ...
Sports 
ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર; સદી ફટકારનાર યશસ્વી બહાર, રાણાને ફરી ચાન્સ...

સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને બેંકો દ્વારા રાખવામાં આવેલા નાણાંમાં 8 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે સ્વિસ સેન્ટ્રલ બેંક દ્વારા...
World 
સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના ઉત્તરાધિકારી અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, કંપનીમાં દૈનિક મેનેજમેન્ટ ટ્રાન્સફર લગભગ...
Business 
રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.