Surat Jaipur Flight

હવામાન સારું, વિમાનમાં કોઈ ટેક્નિકલ ખામી પણ નહીં છતા સુરતમાં અટકી ઇન્ડિગો ફ્લાઇટ; કારણ જાણીને માથું પકડી લેશો

વિમાનમાં ટેક્નિકલ ખામી કે ખરાબ હવામાનને કારણે સામાન્ય રીતે ફ્લાઇટ મોડી પડે છે. અમદાવાદમા એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ટેક્નિકલ ખામીઓને કારણે વિમાન પરત ફરવા અને ઈમરજન્સી લેન્ડિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે.   પરંતુ ડાયમંડ સિટી સુરતમાં એક...
Gujarat 
Copyright (c) Khabarchhe All Rights Reserved.