Anixa Biosciences

બ્રેસ્ટ કેન્સરની નવી વેક્સીનથી લાખો લોકોની જાગી આશા, 3 ડોઝથી ટ્યૂમર થવાનું જોખમ શૂન્ય; પહેલા ફેઝનું ટ્રાયલ સફળ

બ્રેસ્ટ કેન્સરની સારવારની શોધમાં એક મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. બાયોટેકનોલોજી કંપની એનિક્સા બાયોસાયન્સે જણાવ્યું હતું કે તેની બ્રેસ્ટ કેન્સરની વેક્સીન પ્રથમ ક્લિનિકલ ટ્રાયલમાં ખૂબ જ સફળ રહી છે. હવે ખૂબ જ ટૂંક સમયમાં તેનું બીજા ચરણનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે....
Health 
Copyright (c) Khabarchhe All Rights Reserved.