લોનનો હપ્તો નહીં ભરો તો એ વસ્તુ ઓટોમેટીક બંધ થઇ જશે, RBIનો છે આ પ્લાન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવી વ્યવસ્થા કરવા જઇ રહી છે જે લોનના હપ્તામાં ઠાગા ઠૈયા કરનારા સામે મુશ્કેલી ઉભી કરી શકે છે. RBIએ બેંકો અને નાણાં સંસ્થાઓ સાથે ચર્ચા કરી છે. એ મજુબ તમે મોબાઇલ, લેપટોપ, ટીવી,વોશીંગ મશીન કે એવી પ્રોડક્ટસ લોન લઇને ખરીદી હશે અને પછી હપ્તો ન ભરશો તો આ બધી પ્રોડક્ટની સેવા બંધ થઇ જશે. આના માટે પ્રોડક્ટની અંદર જ સોફ્ટવેર અથવા એપ રાખવામાં આવશે કે હપ્તો નહીં ભરવાથી તરત બંધ થઇ જશે.

 આવી સીસ્ટમ અમેરિકામાં પણ છે. ટ્ વ્હીલર કે કારનો હપ્તો ન ભર્યો હોયે તો તમારી કાર કે ટુ વ્હીલર સ્ટાર્ટ જ ન થશે. RBIનું કહેવું છે કે, 1 લાખથી ઓછી વસ્તુ ધિરાણ પર લેનારા લોકો વધારે ડિફોલ્ટર થાય છે એટલે ડિફોલ્ટરની સંખ્યા ઘટાડવા આ યોજના પર કામ ચાલી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા....
National 
'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા...
Gujarat 
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે....
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.