શેરબજારના જાણકારોનું કહેવું છે, આ 5 શેર ટુંક સમયમાં મોટી કમાણી કરાવી શકશે

શેરબજારના જાણકારોએ એવા 5 શેરો શોધી કાઢ્યા છે, જેમાં રોકાણ કરવાથી ટુંક સમયમાં મોટી કમાણી થઇ શકે છે. 26થી 48 ટકા સુધીની કમાણીનો અંદાજ આપવામાં આવ્યો છે.

(1)  વરુણ બેવરેજીસ: હાલનો ભાવ 541 રૂપિયા, ટાર્ગેટ 750 રૂપિયા. 52 સપ્તાહનો ઉંચો ભાવ 682 અને નીચો ભાવ 488 રૂપિયા

(2)  ઓબેરોય રિયલ્ટી: હાલનો ભાવ 1768, ટાર્ગેટ 2694, 52 સપ્તાહનો ઉંચો ભાવ 2350, નીચો ભાવ 1273

(3)  ગોદરેજ કન્ઝયુમર હાલનો ભાવ 1130, ટાર્ગેટ 1675, 52 સપ્તાહનો ઉંચો ભાવ 1541, નીચો ભાવ 1055

(4)  ICICI બેંક: હાલનો ભાવ 1206, ટાર્ગેટ 1550, 52 સપ્તાહનો ઉંચો ભાવ 1361, નીચો ભાવ 985

(5)  TCS: હાલનો ભાવ 4152, ટાર્ગેટ 5230, 52 સપ્તાહનો ઉંચો ભાવ 4585, નીચો ભાવ 3593

નોંધ- તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.

Top News

70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય...
National 
70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચ અગાઉ એક હેરાન કરી દેનારો નજારો જોવા મળ્યો હતો. આ મેચ...
Sports 
મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...

અમેરિકાના શિક્ષકની ચેતવણી, વિદેશી વિદ્યાર્થીઓ હવે US ભણવા ન આવે

અમેરિકા ઘણા વર્ષોથી વિદેશી વિદ્યાર્થીઓ માટે ર્સ્વગ ગણાતું હતું, 2023-24માં અમેરિકામાં 11 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પરંતુ...
Education 
અમેરિકાના શિક્ષકની ચેતવણી, વિદેશી વિદ્યાર્થીઓ હવે US ભણવા ન આવે

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા
Copyright (c) Khabarchhe All Rights Reserved.