- Business
- પદ્મ વિભૂષણ રતન ટાટા ગુજરાતને શું આપીને ગયા?
પદ્મ વિભૂષણ રતન ટાટા ગુજરાતને શું આપીને ગયા?
By Khabarchhe
On

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ બુધવારે આ દુનિયામાંથી વિદાય લીધી છે, પરંતુ અમે તમને એ માહિતી આપીશું કે, રતન ટાટા ગુજરાતને શું આપીને ગયા છે?
રતન ટાટા વાઇબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હતા તે વખતે તેમણે કહેલું કે It is Stupid, If You Are Not In Gujarat.
એ પછી ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ વખતે માહિતી આપી હતી કે, જમશેદજી ટાટાએ તેમના જન્મ સ્થાન નવસારીથી ટાટા ગ્રુપની શરૂઆત કરી હતી. ટાટા ગ્રુપ ગુજરાતમાં 50,000 કરતા વધારે લોકોને રોજગારી પુરી પાડે છે. 1939માં ટાટા કેમિકલની શરૂઆતની સાથે ટાટાની ગુજરાતમાં ઉપસ્થિતિ થઇ હતી. એ સિવાય સાણંદમાં નેનો પ્લાન્ટ અને હવે સાણંદમાં EV ફેકટરી, ટાટા મોટર્સ જેવી અનેક કંપનીઓ છે. ધોલેરામાં સેમી કંડકટર પ્લાન્ટ માટે 91,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે.
Related Posts
Top News
Published On
PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
Published On
By Kishor Boricha
ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
Published On
By Dharmesh Kalsariya
સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Published On
By Vidhi Shukla
પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Opinion

01 Sep 2025 12:28:29
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
Copyright (c) Khabarchhe All Rights Reserved.