Gujarat Assembly Elections 2022

LIVE અપડેટઃ જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામના પળેપળની માહિતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી સમગ્ર ગુજરાતમાં સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર ગણતરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો...
Politics  Gujarat  South Gujarat  Central Gujarat  North Gujarat  Saurashtra  Kutchh  Gujarat Assembly Elections 2022 

રાધનપુરઃ ચૂંટણી એજન્ટને પોલીસ કર્મીએ મારતા રઘુ દેસાઈએ ચૂંટણી પંચને ફરિયાદ કરી

પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભામાં ચૂંટણી એજન્ટને પોલીસ કર્મીએ માર મારતા રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. પોલીસે એજન્ટને માર મારતા ચૂંટણી અધિકારી વિરુદ્ધ રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારી સમક્ષ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધવા માગણી કરી...
Politics  Gujarat  North Gujarat  Gujarat Assembly Elections 2022 

LIVE અપડેટઃ 93 બેઠકો માટે મતદાન શરૂ, વોટિંગની તમામ માહિતી એક ક્લિક પર

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું. મતદારોમાં વહેલી સવારથી સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓએ લાંબી લાઇનો લાગી રહી છે. બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર 833 ઉમેદવારો મેદાને છે. બીજા તબક્કામાં પાટણ...
Politics  Gujarat  Central Gujarat  North Gujarat  Gujarat Assembly Elections 2022 

જુનાગઢ જિલ્લાની પાંચ બેઠકો પર રાજકીય રસિયાઓએ લગાવ્યો લાખોનો દાંવ

જુનાગઢ જિલ્લાની પાંચે પાંચ બેઠકો પર મતદાન બાદ રાજકીય રસિયાઓએ ઉમેદવારોની હાર જીત અંગે લાખો રૂપિયાનો સટ્ટો લગાવ્યો છે પરંતુ, તમામ બેઠકો પર કાંટે કી ટક્કર છે જેથી સટ્ટો રમનારા લોકોના મન પણ ડગુમગુ થઈ રહ્યા છે. સટ્ટો રમનારા રાજકીય...
Gujarat  Gujarat Assembly Elections 2022 

જે લોકો પાયલટને સાચવી શકતા નથી તેમણે ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી–સ્મૃતિ ઇરાની

આજરોજ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ભારતીય જનતા પાર્ટી મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે આપના માધ્યમથી હું ગુજરાતની પુણ્યશાળી ધરતી પરથી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં મતદાન કરવા...
Politics  Gujarat Assembly Elections 2022 

કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછું 47.86%, ડેડીયાપાડામાં સૌથી વધુ 82.71% મતદાન

ગુજરાતના શહેરી વિસ્તારોમાં રહેતા મતદારોને મતદાન પ્રત્યેની ઉદાસીનતા દૂર કરી, પોતાના મતની શક્તિનું મૂલ્ય સમજીને ઉત્સાહપૂર્વક મતદાન માટે બહાર આવવા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતદારોએ, ખાસ કરીને શહેરી...
Gujarat  Gujarat Assembly Elections 2022 

89 બેઠક પર મતદાન શરૂ, જાણો વિધાનસભા ચૂંટણીની પળેપળની માહિતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 89 સીટ માટે મતદાન થઇ રહ્યું છે. રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને...
Politics  Gujarat  South Gujarat  Saurashtra  Kutchh  Gujarat Assembly Elections 2022 

કોંગ્રેસ અને આપ આદિવાસીઓ માટે માત્ર મગરના આંસુ વહાવી રહી છે: જેપી નડ્ડા

બીજેપી રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ આજે તેમની દક્ષિણ ગુજરાતમાં સભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે લોકોને આવા પક્ષોથી સાવધ રહેવાની સલાહ આપી હતી. આદિવાસી વિસ્તારમાં દાહોદમાં એક ચૂંટણી રેલીને સંબોધતા જેપી નડ્ડાએ આક્ષેપ કર્યો હતો...
Gujarat  Gujarat Assembly Elections 2022 

ઠાસરામાં આ વખતે ભૂલ કરવાની છે? યોગેન્દ્ર-ભૂપેન્દ્ર-નરેન્દ્રની આખી ચેનલ બનશેઃ શાહ

ખેડા જિલ્લાના ઠાસરા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ભવ્ય જાહેરસભા યોજાઈ હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, ઠાસરમાં યોગેન્દ્રભાઈને વોટ આપશો તો, ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની આખી ચેનલ બનશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 20 કરોડના નવા રોડ...
Gujarat  Gujarat Assembly Elections 2022 

મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ, કહ્યું-7 નંબરનું બટન દબાવજો, બીજા 6 નંબરના છક્કા છે

વડોદરામાં જરોદ ખાતે ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે દાદાગીરીના અંદાજમાં લોકો સમક્ષ કહ્યું હતું કે, તમે 7 નંબરનું બટન દબાવજો બીજા તો 6 નંબરના છક્કાઓ છે. આ સાથે મધુ શ્રીવાસ્તવે મૂછો પર તાવ આપ્યો હતો અને કહ્યું હતું કે, હું એ...
Gujarat  Gujarat Assembly Elections 2022 

ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત, આ નેતાઓ ઉતર્યા હતા મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે. ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર વિવિધ પાર્ટીઓ દ્વારા 89 બેઠકો માટે આજે સાંજ સુધીમાં પૂર્ણ થયો છે. સાંજે 5 વાગ્યા સુધી પ્રચાર, રેલીઓ અને સભાઓ પાર્ટીઓ દ્વારા કરવામાં...
Gujarat  Gujarat Assembly Elections 2022 

કોંગ્રેસીયાઓએ ગુજરાતને નજર લગાડવાનું કામ કર્યું: અમિત શાહ

અમિત શાહનો ગુજરાતના પ્રવાસે છે ત્યારે પ્રચારને આગળ વધારતા ખંભાળીયા બેઠક પરથી થોડા દિવસ પહેલા જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિકાસ થકી ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. અનેક કામો હર્ડલ વચ્ચે પણ ભાજપ સરકારે કર્યા છે....
Gujarat  North Gujarat  Gujarat Assembly Elections 2022 

Latest News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.