ધીરૂ ગજેરા કેમ કિર્તીદાન ગઢવી પર ગરમ, કહ્યું- સરકારની ભાટાઇ કરવાનું બંધ કરો

ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીનો PGVCLના સ્માર્ટ મીટરને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેને કારણે સુરતના ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરા બગડ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કિર્તીદાન ગઢવીને ખખડાવ્યા છે.

કિર્તીદાન વીડિયોમાં કહી રહ્યા છે કે, સ્માર્ટ મીટર વિશે કેટલાંક લોકો અફલા ફેલાવી રહ્યા છે. અફવાથી દોરાશો નહીં, એક જાગૃત નાગરીક તરીકે કહું છું કે  સ્માર્ટ મીટર તમારા ફાયદા માટે છે.

ધીરૂ ગજેરાએ કહ્યું કે, લોકોએ તમને સાહિત્યકાર બનાવ્યા છે તો લોકોનો અવાજ ઉઠાવો. કિર્તીદાને ક્યારેય મોરબી, રાજકોટ, વડોદરા કે સુરતની તક્ષશીલા આગ જેવી ઘટનામાં લોકોનો અવાજ ઉઠાવ્યો નથી. ગજેરાએ કહ્યું કે, સરકારની ભાટાઇ કરવાનું બંધ કરો અને લોકાનો અવાજ બનો.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.