આજે ડ્રાઇવીંગ લાયસન્સ સાથે મોબાઇલ નંબર અપડેટ કરાવી લેજો, નહિતર લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે

જો તમારો મોબાઈલ નંબર તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે નોંધાયેલો નથી અથવા તો જૂનો નંબર બંધ થઈ ગયો છે, તો તમારે તાત્કાલિક ધોરણે તેને અપડેટ કરાવવો ખૂબ જ આવશ્યક છે. તાજેતરના અહેવાલો અનુસાર, પરિવહન વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે 25 સપ્ટેમ્બર અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હોવાનું કહેવાય છે. જો આ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે, તો તમારું લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અને તાજેતરનો ફોટો અપડેટ ન હોવાથી ઘણી વહીવટી અને કાનૂની સમસ્યાઓ સર્જાઈ શકે છે. જ્યારે ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગ દરમિયાન તમને રોકે છે, ત્યારે તેઓ ડિજિટલ માધ્યમથી તમારા લાયસન્સની ચકાસણી કરે છે. જો તેમાં તમારો સાચો નંબર નોંધાયેલો નહીં હોય, તો તમને ઇ-ચલણ અથવા આરટીઓ તરફથી મળતી અન્ય મહત્ત્વની વિભાગીય માહિતી સમયસર મળતી નથી.

About The Author

Related Posts

Top News

સરકારના સર્વેમાં ખુલાસો- 250 જિલ્લાઓમાં 25 ટકા યુવાનો 'કામ વગરના' છે; ન તેઓ અભ્યાસ કરે છે, ન તેઓ પાસે કોઈ નોકરી છે!

ભારતને તેની યુવા વસ્તી પર ગર્વ છે. યુવાનો કોઈપણ દેશની અસલી તાકાત હોય છે. અને ભારત માટે પણ છે, ...
National 
સરકારના સર્વેમાં ખુલાસો- 250 જિલ્લાઓમાં 25 ટકા યુવાનો 'કામ વગરના' છે; ન તેઓ અભ્યાસ કરે છે, ન તેઓ પાસે કોઈ નોકરી છે!

આજે ડ્રાઇવીંગ લાયસન્સ સાથે મોબાઇલ નંબર અપડેટ કરાવી લેજો, નહિતર લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે

જો તમારો મોબાઈલ નંબર તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે નોંધાયેલો નથી અથવા તો જૂનો નંબર બંધ થઈ ગયો છે, તો...
Gujarat 
આજે ડ્રાઇવીંગ લાયસન્સ સાથે મોબાઇલ નંબર અપડેટ કરાવી લેજો, નહિતર લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે

જો તમે iPhone 18 Pro ખરીદ્યો છે, તો મેગ્નેટના આ પ્રોબ્લેમ વિશે સૌથી પહેલા જાણી લો

થોડા વર્ષો પહેલા એપલે આઈફોન યુઝર્સને એક ચેતવણી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે જો તમે તમારા આઈફોનને બાઈક પર...
Tech and Auto 
જો તમે iPhone 18 Pro ખરીદ્યો છે, તો મેગ્નેટના આ પ્રોબ્લેમ વિશે સૌથી પહેલા જાણી લો

7 દિવસમાં 8 E-mail... છતા SIRની અંતિમ યાદીમાંથી 97 મતદારોના નામ ગાયબ, શું આટલી મહેનત એક સામાન્ય માણસ કરી શકે?

ગોવામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન, એવા 97 મતદારોના નામ, જેમને ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ પછી લાયક...
National 
7 દિવસમાં 8 E-mail... છતા SIRની અંતિમ યાદીમાંથી 97 મતદારોના નામ ગાયબ, શું આટલી મહેનત એક સામાન્ય માણસ કરી શકે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.