ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા હતા.

તાજેતરમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેના વિવાદમાં આમ આદમી પાર્ટીએ પોસ્ટ મુકી હતી કે, ગોપાલને શપથ વિધીથી દુર રાખવાનું ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે. બુધવારે વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ ગોપાલના શપથ લેવડાવ્યા હતા. એ પછી કડીના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના પણ શપથ થયા હતા.

ગુજરાતમાં ધારાસભ્યોને મહિને 1.37 લાખ રૂપિયા પગાર અને ભથ્થા પેટે આપવામાં આવે છે. જેમાં 78,800 પગાર અને 26792 મોંઘવારી ભથ્થું. ગાંધીનગરમાં માત્ર 37.50 રૂપિયાના ભાડે ધારાસભ્યોને ક્વાર્ટર પણ ફાળવવામાં આવે છે. ઉપરાંત બસમાં મફત મુસાફરીની સુવિધા પણ મળે છે.

About The Author

Top News

LPGનો જથ્થો છે, તો પણ સરકાર PNGમાં કનેક્શન લેવાનું કેમ કહે છે? આ રહ્યા તેના કારણો

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો.તેલ અને ગેસની જીવાદોરી ગણાતા હોર્મુઝ...
Business 
LPGનો જથ્થો છે, તો પણ સરકાર PNGમાં કનેક્શન લેવાનું કેમ કહે છે? આ રહ્યા તેના કારણો

શું તરબૂચ અને બિરયાની ખાવાથી જીવ જઇ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

આ ઘટના મુંબઈમાં બની છે, જ્યાં બિરયાની અને તરબૂચ ખાધા પછી એક જ પરિવારના 4 સભ્યોએ જીવ ગુમાવી દીધા...
Health 
શું તરબૂચ અને બિરયાની ખાવાથી જીવ જઇ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

UPના IPS અધિકારી અજય પાલ શર્માનો વીડિયો બંગાળની ચૂંટણીમાં કેમ વાયરલ થઈ રહ્યો છે?

IPS અધિકારી અજય પાલ શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે. હાલમાં તેમને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે મોકલવામાં...
National 
UPના IPS અધિકારી અજય પાલ શર્માનો વીડિયો બંગાળની ચૂંટણીમાં કેમ વાયરલ થઈ રહ્યો છે?

હવે ગુજરાતના ઘરોમાં PM અને HMની પૂજા થવા લાગે તો નવાઇ નહીં!

દક્ષિણ ભારતમાં રાજકીય નેતાઓ અને ફિલ્મસ્ટારોના મંદિરો બને છે તેમની પૂજા થાય છે. ગુજરાતમાં આવું ખાસ દેખાતું નથી પરંતુ આગામી...
Gujarat 
હવે ગુજરાતના ઘરોમાં PM અને HMની પૂજા થવા લાગે  તો નવાઇ નહીં!
Copyright (c) Khabarchhe All Rights Reserved.