સૌરાષ્ટ્રમાં 101 વર્ષના દાદીનું પરિવારે જીવતા જગતીયું કર્યું

સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં આવેલા રામગઢ ગામમાં એક પ્રસંગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રામગઢમાં રહેતા લાખાણી પરિવારે તેમના પરિવારનો મોભી દિવાળીબા જેઓ 101 વર્ષના છે તેમનું જીવતા જગતીયું કર્યું છે. પરિવારના લોકો, સંબધીઓ અને ગામના લોકોને મોટા પાયે આમંત્રણ આપીને બોલાવવમાં આવ્યા હતા. ગોર મહારાજ, મહેમાનોની હાજરીમાં મરણોત્તર ક્રિયા દિવાળીબાની હાજરીમાં કરવામાં આવી.

લાખાણી પરિવારના જ 101 સભ્યોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું અને ઘણા બધા સંબધીઓએ ચક્ષુદાનની પણ પહેલ કરી. જાણીતા કથાકાર જિગ્નેશ દાદાએ જીવતા જગતીયા વિશે કહ્યું છે કે, તમારી જાતે જ પિંડદાન જોઇને જાવ તેને જીવતા જગતીયું કહેવાય છે. પરંતુ જીવતા જગતિયા પછી કશે જઇ ન શકાય, મિઠાઇ ન ખાય શકાય એવા બધા નિયમો પાળવાના હોય છે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.