JP Associates

‘6 મહિનામાં 50 ટકા તૂટ્યો...’, 3 રૂપિયાનો છે શેર, હવે તેને ખરીદવાની રેસમાં સૌથી આગળ અદાણી

નાદાર કંપની જયપ્રકાશ એસોસિએટ્સને ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ સૌથી આગળ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે જેપી એસોસિએટ્સ હાલમાં નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે તેને ખરીદવા માટે 12,500 કરોડ રૂપિયાની બોલી લગાવી...
Business 
Copyright (c) Khabarchhe All Rights Reserved.