- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 31-07-2025
વાર - ગુરુવાર
મેષ - સ્વભાવમાં સુધારો લાવવો જરૂરી, ગુસ્સાવાળો સ્વભાવ નડી શકે છે, પોતાની જાત પર વધારે ધ્યાન આપવું.
વૃષભ - વિદ્યા અભ્યાસમાં વધારે ધ્યાન આપવું, આજના દિવસમાં આર્થિક લાભની સંભાવના મજબૂત છે.
મિથુન - ઘર પરિવારમાં આનંદ રહે, દાન પુન ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય.
કર્ક - યાત્રા પ્રવાસમાં આનંદ રહે, નોકરી ધંધામાં મિત્રવર્ગની સહાય મળવાથી આનંદ મળે.
સિંહ- ખોટા ખર્ચ પર કાબુ રાખશો, પત્ની સાથેના સંબંધ મધુર બનાવશો, પ્રેમ સંબંધ મજબૂત બને.
કન્યા- નોકરી ધંધામાં પ્રગતિના પ્રયાસ વધારો, પરિવાર સાથે સુમેળ રહે.
તુલા - તમારી બચતમાં વધારો થાય, ઘર પરિવારમાં આનંદ રહે.
વૃશ્વિક - વિદ્યા અભ્યાસમાં આળસ કરવી નહીં, અણધાર્યા લાભની શક્યતા બને.
ધન - ભોજન પ્રત્યે અરુચિ ન રાખશો, કામ ધંધામાં પ્રગતિ કારક દિવસ રહે.
મકર - આજે યાત્રા પ્રવાસ થઈ શકે, વિચારી સમજીને કોઈ પણ સાહસ કરવું.
કુંભ - ભાગીદાર પ્રત્યે સજાગ રહી કામમાં પ્રગતિનો દિવસ, પરિવાર સાથે સમય વિતાવી શકશો.
મીન - પતિ પત્ની સાથેના વિવાદોનો અંત આવે, ધંધામાં પ્રગતિનો દિવસ, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

