બોલો, એક ચા વાળો લોકોનું 100 કરોડનું કરી ગયો, પકડાયો

રાયપુરમાં એક ચાવાળાએ 100 કરોડની છેતરપિંડી કરી,પોતાને શેરબજારનો ખેલાડી કહેતો. છતીસગઢની રાજધાની રાયપુરમાં એક માણસ ચાની લારી ચલાવતો હતો તેણે 400 લોકો સાથે 100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ચા વાળા સાથે અન્ય એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર આરોપીને પોલીસ શોધી રહી છે.

રાયપુરમાં ચાલી લારી ચલાવતા ભુવનેશ્વર સાહુની પોલીસે ધરપકડ કરી છે. કુબેર વર્મા નામના વ્યક્તિઓ પોલીસને ફરિયાદ કરી હતી કે ભુવનેશ્વરના કહેવાથી શેરબજારમાં રોકાણ કરવા માટે પોતે 7 લાખ રૂપિયા ભુવનેશ્વરના ખાતમાં જમા કરાવ્યા  હતા, પરંતુ થોડા સમય પછી સાહુનો ફોન બંધ થઇ ગયો હતો.

 પોલીસે ભુવનેશ્વર સાહુની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે એ તો પોતાની જાતને શેરબજારનો મોટો ખેલાડી સમજતો હતો અને આવી રીતે તેણે 400 લોકો પાસેથી 100 કરોડ રૂપિયા ભેગા કરીને પ્રોપર્ટી ખરીદી લીધી હતી.

Related Posts

Top News

દુનિયાના સૌથી અમીર રાજા પાસે છે 300 કાર,38 પ્રાઇવેટ જેટ

દુનિયામાં અસંખ્ય લોકો ધનવાન છે, પરંતુ જે રાજવીપણું અને જે વૈભવ જીવનશૈલી થાઇલેન્ડના રાજામાં જોવા મળે એવી ભાગ્યે જ...
World 
દુનિયાના સૌથી અમીર રાજા પાસે છે 300 કાર,38 પ્રાઇવેટ જેટ

એન્જિનિયરિંગની પરીક્ષામાં નકલ કરતી પકડાઈ કાયદા મંત્રીની પૌત્રી

રાજસ્થાનના કાયદા મંત્રી જોગારામ પટેલની પૌત્રી એન્જિનિયરિંગ પરીક્ષામાં નકલ કરતી પકડાઈ ગઈ છે. મામલો જોધપુરની મુગનીરામ બાંગુર મેમોરિયલ યુનિવર્સિટી સાથે...
Education 
એન્જિનિયરિંગની પરીક્ષામાં નકલ કરતી પકડાઈ કાયદા મંત્રીની પૌત્રી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-05-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

સુરત જે રીતે નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં  નંબર વન છે તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ લીડર છે. ...
Business 
સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.