- National
- સિંદુર પહેલા પણ ભારતે 9 ઓપરેશનો હાથ ધર્યા હતા અને પાકિસ્તાનને પરાસ્ત કરેલું
સિંદુર પહેલા પણ ભારતે 9 ઓપરેશનો હાથ ધર્યા હતા અને પાકિસ્તાનને પરાસ્ત કરેલું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધનો ઇતિહાસ રહ્યો છે. પાકિસ્તાન સામે ભારતે અનેક વખત સૈન્ય કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદુર પહેલા પણ ભારતીય સેનાએ 8 વખત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપેલા છે.
(1) 1965માં ઓપરેશન રીડલ: કશ્મીર પર કબ્જો કરવાની પાકિસ્તાને કોશિશ કરેલી જેનો જવાબ આપેલો
(2) ઓપરેશન અબ્લેજ: 1965 કચ્છ સરહદે પાકિસ્તાનના હુમલાનો જવાબ આપેલો
(3) ઓપરેશન કેક્ટસ લીલી: 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયું ત્યારે
(4) ઓપરેશન ત્રિશુલ અને પાયથન: 1971 ભારતીય નૌસેનાઓ ઓપરેશન હાથ ધરેલું
(5)ઓપરેશન મેઘદુત: સિયાચીન ગ્લેશિયર પર ભારતે કબ્જો કરેલો
(6) ઓપરેશન વિજય: 1999 કારગીલ યુદ્ધ
(7) ઓપરેશન સફેદ સાગર: 1999માં ભારતીય વાયુસેનાએ કોડનેમ રાખેલું
(8) ઓપરેશન બંદર: 2019માં પુલવામા હુમલાના જવાબમાં એર સ્ટ્રાઇક કરેલી
(9) ઓપરેશન સિંદુર: 7 મે 2025 પહેલગામનો જવાબ
Top News
એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?
‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!
Opinion
