પોલીસ સ્ટેશનના ધાબા પર વિદેશી કપલનું સેક્સ એન્જોય કરતો વીડિયો વાયરલ

રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસ સ્ટેશનની ટેરેસ પર વિદેશી કપલ દ્વારા સેક્સ માણવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પોલીસ સ્ટેશનની સામે આવેલી બિલ્ડીંગ પરથી ઉતારવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

જણાવી દઈએ કે વિદેશી કપલ જે બિલ્ડીંગ પર સેક્સ એન્જોય કરી રહ્યું હતું તેનો રસ્તો પોલીસ સ્ટેશનમાંથી જાય છે. હવે સવાલ એ છે કે આ કપલ પોલીસ સ્ટેશનમાંથી પસાર થઈ ટેરેસ પર કેવી રીતે ચઢી ગયું. જ્યારે રોડની સામેની તરફથી વીડિયો ઉતારવામાં આવ્યો છે. યુ-ટ્યુબ પર આ વીડિયો અપલોડ કરવામા આવ્યો છે. હોળીના તહેવાર દરમિયાનનો વીડિયો હોવાનો અંદાજ છે.

મીડિયા સાથે વાત કરતા પોલીસ મથકના એસપી રાજેન્દ્ર ગોયલે બચાવ કરતા કહ્યું કે વીડિયો ખરો નથી. વીડિયોમાં દર્શાવાતી બાબત સત્યથી વેગળી છે. પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.

આ પૂર્વે નવમી એપ્રિલ 2017ના દિવસે દિલ્હીના રાજીવ ચોકના સ્ક્રીન પર પોર્ન વીડિયો બતાવાયો હતો. આની પણ ખાસ્સી ચર્ચા થઈ હતી. જે સ્ક્રીન પર વીડિયો ચલાવાયો હતો તે જાહેરખબર માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. 25 સેકન્ડનો આ વીડિયો પણ મોટી સંખ્યામાં શેર કરવામાં આવ્યો હતો.

કેટલાક રિપોર્ટમાં આ મામલાને 13 માર્ચનો બતાવવામાં આવી રહ્યો છે. પોલીસ સ્ટેશનના ધાબા પરથી દારુની બોટલ પણ મળી આવી હતી. પોલીસ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

NTAની શિક્ષિકા જ NEET પેપર લીક પાછળની માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું! જાણો કોણ છે આ મનીષા?

NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIને વધુ એક મોટી કડી હાથમાં આવી છે. તપાસ એજન્સીએ એક એવા માસ્ટરમાઇન્ડની ધરપકડ...
National 
NTAની શિક્ષિકા જ NEET પેપર લીક પાછળની માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું! જાણો કોણ છે આ મનીષા?

શું તમારી પાસે OnePlusનો ફોન છે? તો અપડેટ ન કરતા, નહિતર માથાનો દુખાવો બની જશે

વનપ્લસના ગ્રાહકો લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કર્યા બાદ એક અજીબોગરીબ મુશ્કેલીમાં મુકાયા છે. ઇન્સ્ટોલેશન પછી, ઘણા યુઝર્સના ફોન અચાનક રીસ્ટાર્ટ...
Tech and Auto 
શું તમારી પાસે OnePlusનો ફોન છે? તો અપડેટ ન કરતા, નહિતર માથાનો દુખાવો બની જશે

શું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફના દરવાજા બંધ? જાણો હવે ટોપ 4-માં સ્થાન કેવી રીતે મળશે

સળંગ ત્રણ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની હાલત ખરાબ હતી, જેના કારણે કદાચ જ કોઇએ વિચાર્યું...
Sports 
શું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફના દરવાજા બંધ? જાણો હવે ટોપ 4-માં સ્થાન કેવી રીતે મળશે

ત્રીજા બાળક પર 30,000 અને ચોથા બાળક પર ₹40,000નું રોકડ ઈનામ આપશે આંધ્ર પ્રદેશ સરકાર, CMની જાહેરાત

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શનિવારે રાજ્યમાં ઘટતી જતી વસ્તીના ટ્રેન્ડને બદલવાના પ્રયાસરૂપે એક મોટી જાહેરાત કરી છે. સરકાર હવે...
National 
ત્રીજા બાળક પર 30,000 અને ચોથા બાળક પર ₹40,000નું રોકડ ઈનામ આપશે આંધ્ર પ્રદેશ સરકાર, CMની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.