બેંકોના કરોડો ડુબાડીને ભાગેલા માલ્યા, મેહુલ, નિરવની કેટલી સંપત્તિ જપ્ત થઇ?

દેશની બેંકોના કરોડો રૂપિયા ડુબાડીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા, મેહુલ ચોકસી નિરવ મોદીની અત્યાર સુધીમાં કેટલી સંપત્તિ જપ્ત થઇ? લોકસભામાં પુછાયેલા એક સવાલના જવાબમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે,  EDએ અત્યાર સુધીમાં 22280 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

જેમાં વિજય માલ્યાની કુલ 14131.60 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. વિજય માલ્યા 2016માં ભારત છોડીને UK ભાગી ગયો હતો. કિંગફિશર એરલાઇન્સના કૌભાંડમાં માલ્યા ભાગેલો. તેની સામે 9000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનો આરોપ છે.

તો નીરવ મોદીની 1052.58 કરોડ રૂપિયાની અને મેહુલ ચોકસીની 2565.90 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જો કે નિરવ અને મંહુલે પંજાબ નેશનલ બેંકોને 14000 કરોડનો ચૂનો લગાવ્યો હતો. તેની સમે હજુ મા6 3500 કરોડ જ વસૂલાયા છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.