શું સાઉથના સુપર સ્ટાર વિજય તમિલનાડુમાં NDA સાથે ગઠબંધન કરશે?

તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે 23 એપ્રિલની તારીખ જાહેર કરી છે. તમિલનાડુમા કુલ 234 બેઠકો છે. 2 વર્ષ પહેલા એવું ચિત્ર હતુ કે, DMK અને NDA વચ્ચે ટકકર હતી, પરંતુ એ પછી સાઉથની ફિલ્મના સુપર સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી TVKની એન્ટ્રી થવાને કારણે ચિત્ર બદલાઇ ગયું છે. હવે ત્રિપાંખિયો જંગ થવાનો છે.

તમિલનાડુમાં NDAમાં AIADMK,BJP, PMK, AMMK જેવી પાર્ટીઓ છે. આમ તો વર્ષોથી તમિલનાડુમાં DMKનું રાજ છે. પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ વિજયની પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે NDA ભારે પ્રયાસ કરી રહ્યું છે. વિજય પર CBIની તપાસ ચાલે છે અને પત્નીએ છુટાછેડાનો કેસ પણ મુકેલો છે એટલે NDA ગઠબંધન કરવા દબાણ કરી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.